રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને પાંચ-છ કલાક પલાળી ત્યારબાદ ક્રશ કરી લેવી ક્રશ કરી 1/2 કલાક રહેવા દો
- 2
ત્યારબાદ ખીરામાં આદુ મરચાની પેસ્ટ હળદર મીઠું અને ઈનો નાખીને બરાબર હલાવી લો. ત્યાર બાદ થાળીને તેલથી ગ્રીસ કરી અને ખીરું થાળીમાં નાખીને ટીમ થવા દો. દસથી પંદર મિનિટ ટીમ થયા બાદ તેને ઠંડુ થવા દો. એ બધા ખમણ ના પીસ ને હાથી ક્રશ કરી લો. હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ તલ મીઠા લીમડાના પાન નાખો. તેમાં પાણી નાખી ખાંડ મીઠું લીંબુનો રસ ઉમેરી અને ખમણનો ભૂકો નાખીને હલાવી લો
- 3
ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢીને તેની પર દાડમના દાણા કાજુ અને કોથમીર અને સેવ નાખીને ગાર્નિશ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ઝટપટ બની જતી અને સહુને ભાવતી સુરત ની પ્રખ્યાત Dhara Dave -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
ઈનસ્ટન્ટ સેવ ખમણી(Instant sev khamani Recipe In Gujarati)
#Trend4#Week4 સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. Sheetal Chovatiya -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#રેઈન્બો ચેલેન્જઆજે મે પીળી વસ્તુ માં સેવ ખમણી બનાવી છે તો શેર કર છું Pina Mandaliya -
આણંદ ની પ્રખ્યાત અમીરી સેવ ખમણી (Anand Famous Amiri Sev Khamani Recipe In Gujarati)
#CTમારું શહેર આણંદ આણંદનું નામ આવે એટલે એશિયાની વિશ્વવિખ્યાત અમુલ ડેરી યાદ આવે પણ amul ડેરી ની જેમ જ અહીંની વાનગીઓ પણ ખૂબ પ્રખ્યાત છે જેમકે સર્વોદય શ્રીખંડ અંબિકા ની પેટીસ પણ હું જે રેસિપી શેર કરવા જઈ રહી છું તે યોગેશ ની સેવ ખમણી જે સ્વાદમાં ખાટી મીઠી અને તીખી હોવાથી મને ખૂબ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો તમને પણ ખુબ મજા આવશે Shethjayshree Mahendra -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી ખાવામાં સરસ લાગે છે 😋 તો આજે મેં સવાર ના નાસ્તા માટે સેવ ખમણી બનાવી હતી. Sonal Modha
More Recipes
- લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
- પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
- રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
- બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15989364
ટિપ્પણીઓ