ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

Khanjan Udeshi @kanishk
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં બટર અને ખમણ એલું લસણ એડ કરી થોડું ગરમ કરી લેવું
- 2
હવે એક પેન લઈ તેના પર એક બાજુ બ્રેડ સેકી લેવી ત્યાર બાદ જે સેકેલો ભાગ છે તેની ઉપર બટર અને લસણ જે ગરમ કર્યું હતું તે લગાવવું
- 3
હવે તેની ઉપર ચીઝ એડ કરવું અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરવું અને પેન પર મૂકવું અને માથે ઢાંકણ ઢાંકી 2 મિનિટ બાદ ખોલવું
- 4
તો ચાલો બધાની ફેવરેટ અને બાળકોને ભાવતી ચીઝ બ્રેડ ગાર્લિક બ્રેડ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014685











ટિપ્પણીઓ