કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

jalpa Vora
jalpa Vora @jalpa1234

#FFC4

#FFC4

વધુ વાંચો

વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

jalpa Vora
jalpa Vora @jalpa1234

#FFC4

#FFC4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મિનીટ
2લોકો
  • 100 ગ્રામવટાણા
  • 1 નંગ ટામેટું
  • 1 નંગ બટેટું
  • 1 નંગ મોટું મરચું
  • 25 ગ્રામ પનીર
  • 1નાની ડુંગળી
  • 1/4 ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • હિંગ ચપટી
  • 1 ચમચી મરચું
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ગોળ સ્વાદ મુજબ
  • કોથમીર
  • 2 પાવડા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ને બટાકા ને બાફી લેવાના

  2. 2

    ટામેટા ની પ્યુરી બનાવી લેવાની

  3. 3

    નાની ડુંગળી, 2 કળી લસણ છીણી લેવાનું

  4. 4

    હવે વઘાર કરવા માટે બે પાવડા તેલ એક લોયા માં ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડા નાં ત્રણ ચાર પાન નાખી સાતડવું

  5. 5

    અમાં ડૂંગળી, લસણ, ટામેટા ની પ્યુરી નાખી સાતડવું

  6. 6

    અમાં થોડું એક કપ પાણી નાખી, મીઠું ઉમેરવું..ત્યારબાદ બાફેલા વટાણા બટાકા અને લીલું મોળું મોટું મરચું ઉમેરવાનું..

  7. 7

    પસંદ હોય તો મીઠાશ માટે થોડો ગોળ ઉમેરવો ત્યારબાદ પનીર ને ખમણી ને નાખવું..
    કોથમીર થી ગાર્નિશ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jalpa Vora
jalpa Vora @jalpa1234
પર February 26, 2022 09:40

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
October 17, 2022 18:48
Tempting and superb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વટાણા શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  2. ફ્રુટ્સ મસ્તી (Fruits Masti Recipe In Gujarati)
  3. લીલી ચટણી (Lili chutney recipe in Gujarati)
  4. રોસ્ટેડ મેગી મસાલા વીલ (Roasted Maggi Masala Wheel Recipe In Gujarati)
  5. રવા ની ઓપન ટોસ્ટી (Rava Open Toasty Recipe In Gujarati)
  1. પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
  2. વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
  3. ગળ્યા આમળા (Sweet Amla Recipe In Gujarati)
  4. વઘારેલા મમરા (vagharela mamra recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16016414
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close