વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

jalpa Vora
jalpa Vora @jalpa1234

વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
2લોકો
  1. 100 ગ્રામવટાણા
  2. 1 નંગ ટામેટું
  3. 1 નંગ બટેટું
  4. 1 નંગ મોટું મરચું
  5. 25 ગ્રામ પનીર
  6. 1નાની ડુંગળી
  7. 1/4 ચમચી હળદર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. હિંગ ચપટી
  10. 1 ચમચી મરચું
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. ગોળ સ્વાદ મુજબ
  13. કોથમીર
  14. 2 પાવડા તેલ

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ને બટાકા ને બાફી લેવાના

  2. 2

    ટામેટા ની પ્યુરી બનાવી લેવાની

  3. 3

    નાની ડુંગળી, 2 કળી લસણ છીણી લેવાનું

  4. 4

    હવે વઘાર કરવા માટે બે પાવડા તેલ એક લોયા માં ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડા નાં ત્રણ ચાર પાન નાખી સાતડવું

  5. 5

    અમાં ડૂંગળી, લસણ, ટામેટા ની પ્યુરી નાખી સાતડવું

  6. 6

    અમાં થોડું એક કપ પાણી નાખી, મીઠું ઉમેરવું..ત્યારબાદ બાફેલા વટાણા બટાકા અને લીલું મોળું મોટું મરચું ઉમેરવાનું..

  7. 7

    પસંદ હોય તો મીઠાશ માટે થોડો ગોળ ઉમેરવો ત્યારબાદ પનીર ને ખમણી ને નાખવું..
    કોથમીર થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jalpa Vora
jalpa Vora @jalpa1234
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes