કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

હેલ્થી બીન્સ વ્હાઈટ સોસ પાસ્તા બનાવા સરળ અને ફટાફટ ડિનર તૈયાર.

હેલ્થી બીન્સ વ્હાઈટ સોસ પાસ્તા બનાવા સરળ અને ફટાફટ ડિનર તૈયાર.

વધુ વાંચો

વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

હેલ્થી બીન્સ વ્હાઈટ સોસ પાસ્તા બનાવા સરળ અને ફટાફટ ડિનર તૈયાર.

હેલ્થી બીન્સ વ્હાઈટ સોસ પાસ્તા બનાવા સરળ અને ફટાફટ ડિનર તૈયાર.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  • ૧૦૦ ગ્રામ પાસ્તા
  • સ્વાદ માટે મીઠું
  • ૧ ચમચીતેલ
  • મિક્સ વેજિટેબલ(૧ ગાજર,રેડ બિન્સ, મટર)
  • વ્હાઈટ સોસ
  • ૨ ચમચીમેંદો
  • ૧ ચમચો બટર
  • ૧ કપમિલ્ક
  • ચપટીઓરીગાનો
  • ૧/૨ ચમચીમરી પઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગેસ ઉપર તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું.ગરમ થાય એટલે ૧ ચમચી તેલ અને થોડું મીઠું નાખવું.

  2. 2

    પાણી ઉકળે એટલે એમાં વેજિટેબલ અને કાચા પાસ્તા રાખી પકાવો.

  3. 3

    પાસ્તા બફાઈ જાય એટલે મટર,રાજમાં અને ગાજર ચેક કરી લેવા.બધા ઘટકો બફાઈ જાય એટલે પાણી નિતારી કાઢી લેવું.

  4. 4

    હવે બીજા ગેસ ઉપર વ્હાઈટ સોસ બનાવા... પાન માં બટર લેવું.બટર ગરમ થાય એટલે ચપટી ઓરિગાનો નાખી મેંદો નાખો

  5. 5

    મેંદો નાખ્યા બાદ ૧ કપ દૂધ રાખી બરાબર હલાવો જેથી ગઠાના પડે હવે સ્વાદ મુજબ મીઠું નાખી ગ્રેવી જેવું ઘટ્ટ કરવું.

  6. 6

    ઘટ્ટ થાય એટલે એમાં ૧/૨ ચમચી મરી પાઉડર નાખવો.

  7. 7

    હવે આ વ્હાઈટ ગ્રેવી માં બાફેલા પાસ્તા અને વેજીટેબલ નાખી બરાબર મિક્સ કરી થોડીવાર ગરમ કરી અને બાઉલ મા કાઢી સર્વ કરવું.

    વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચીઝી બનાવા માટે થોડી ચીઝ ઉપર પાથરી માઈક્રોવેવ માં ૨ મિનિટ માટે ગરમ કરી પીરસવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર March 05, 2022 23:22
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sangita Vyas
Sangita Vyas @Sangit
March 06, 2022 04:53
Yummy yummy dear 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોસ પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
  2. મીલ્ક સેવ વીથ આઈસ્ક્રીમ (Milk Sev With Icecream Recipe In Gujarati)
  3. સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
  4. વરીયાળી અને લીંબુનો મોઈતો (Variyali Limbu Mojito Recipe In Gujarati)
  5. કાળી દ્રાક્ષની બરફી (Black Grapes Barfi Recipe In Gujarati)
  1. મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
  2. પનીર ચીઝી બન્સ (Paneer Cheesy Buns Recipe In Gujarati)
  3. ટેટી દ્રાક્ષ નારંગી જ્યુસ (Muskmelon Grapes Orange Juice Recipe In Gujarati)
  4. વેજ કોલ્હાપુરી મસાલા (Veg Kolhapuri Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16039024
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close