રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવુ ઘી ગરમ થઈ જાય એટલે તેમા ઘઉં ના ફાડા લાપસી નાખી ઘી બરાબર સાતળી લેવુ
- 2
ફાડા લાપસી બરાબર શેકાય જાય એટલે તેને કૂકર માં પાણી જરૂર મુજબ રેડી ૪/૬ સીટી વગાડવી ત્યારબાદ કુકર થડુ થાય એટલે
- 3
એક કડાઈમાં મા ઘી ગરમ કરવુ આપણે જે ફાડા લાપસી કૂકર બાફયા તે લાપસી થોડીવાર માટે થવા દો તેમા ખાંડ ને ઈલાયચી પાઉડર લાલ દ્રાક્ષ નાખી મિક્સ કરી લો
- 4
લાપસી બરાબર શેકાય જાય એટલે તેને બાઉલમાં કાઢી કાજુબદામ થી ગાનિશ કરો તો તૈયાર છે ફાડા લાપસી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16046448






ટિપ્પણીઓ (4)