કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવા ની શિંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવા ની શિંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવા ની શિંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

સરગવા ની શિંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
  • 7-8સરગવાની શીંગ સમારેલી. આંગળી જેટલી નાની રાખવી
  • 3 ચમચીચણાનો લોટ
  • 2 ચમચીતેલ
  • ચમચીહળદર - અડધી
  • ચપટીહિંગ
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીલીંબુ નો રસ
  • કોથમીર ગારનીશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શિંગ ને કટકા કરી ને તેને પાણીમાં બાફી લો.

  2. 2

    તે સરખી બફાઈ જાય પછી તેને એક ડીશ માં કાઢી લો.

  3. 3

    હવે ગેસ ચાલું કરી એક કડાઈમાં તેલ ગરમ કરો.

  4. 4

    તેલ થાય એટલે તેમાં હિંગ ઉમેરો. પછી તેમાં બાફેલી શિંગ ઉમેરી દેવી.

  5. 5

    હવે શીંગને તેલ સાથે સારી રીતે ચડવા દેવી.

  6. 6

    હવે તેમાં બધાં મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરો.

  7. 7

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરી હલાવી લો.

  8. 8

    હવે ગેસ બંધ કરી સિંગને એક બાઉલમાં કાઢી લો.

  9. 9

    તેની ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.

  10. 10

    તો તૈયાર છે આપની સરગવાની શીંગ નું શાક..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર March 09, 2022 13:31

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 11, 2022 01:52
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો શાક શિંગદાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ટ્રાયએંગલ (Methi Triangle Recipe In Gujarati)
  2. જીરાવન મસાલો (Jeeravan Masala Recipe In Gujarati)
  3. દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
  4. ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
  5. બેસીલ ટોમેટો સૂપ (Besil Tomato Soup Recipe In Gujarati)
  1. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  2. મીઠાં આમળાં (Sweet Amla Recipe In Gujarati)
  3. દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
  4. રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16049971
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close