પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ધોઇ લ્યો.
- 2
દાળ માં હળદર નાખી જરૂર મુજબ પાણી ઉમેરી કુકર મા મૂકી ત્રણ સિટી વગાડી લ્યો.
- 3
કુકર ઠંડુ પડે એટલે દાળ ને તપેલી મા લઈ લ્યો જરૂર મુજબ પાણી નાખી તેમાં મીઠું નાખી હલાવી લ્યો. ઉકાળવા મુકો.
- 4
ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી દયો
- 5
કડાઈ મા ઘી અને તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ નાખી.મીઠા લીમડાના પાન ડુંગળી સાંતળો પછી તેમાં આદુ, મરચાં અને લસણ નાખી હલાવી લ્યો.
- 6
એકાદ મિનિટ પછી તેમાં ટામેટાં નાખી હલાવી લ્યો.બે મિનિટ પછી તેમાં ગરમ મસાલો નાખી હલાવી લ્યો અને દાળ માં આ વધાર નાખી હલાવી લ્યો.
- 7
તૈયાર છે પંચમિલ દાળ લીલા ધાણા નાખી સર્વ કરો.આ દાળ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati #cookpadindia#dalrecipe Khyati Trivedi -
-
-
-
-
પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)
#FFC6#panchmeldal#mixdal#panchmeldaltadka#cookpadgujarati Mamta Pandya -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16039922
ટિપ્પણીઓ