કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાંઠિયા નું પાડેલું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાંઠિયા નું પાડેલું શાક રેસીપી મુખ્ય ફોટો

ગાંઠિયા નું પાડેલું શાક

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

ગાંઠિયા નું પાડેલું શાક

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપચણાનો લોટ
  • 1 ચમચીતેલ લોટ માં નાંખવા માટે
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર મુજબ પાણી
  • 3 ચમચીતેલ તેલ શાક માટે
  • 2 ચમચીલસણની ચટણી
  • 1/2 ચમચીહિંગ
  • 1 નંગકોકમ
  • 1 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક થાળીમાં ચણા નો લોટ લઈ તેમાં તેલ ઉમેરી બધાં મસાલા ઉમેરી દો.

  2. 2

    હવે થોડું થોડું પાણી લઈને સરસ લોટ બાંધી લેવો.

  3. 3

    હવે ગેસ ચાલું કરી એક તપેલીમાં તેલ ઉમેરી ગરમ કરો.

  4. 4

    તેમાં હિંગ, લસણની ચટણી, કોકમ ઉમેરો. ત્યાર બાદ પાણી ઉમેરો. હવે પાણીને ઉકળવા દો.

  5. 5

    પાણી ઉકળી જાય એટલે તપેલી ઉપર એક જારો રાખો. તેમાં હાથની મદદથી લોટ રાખીને તેમાં ઘસો.

  6. 6

    જારા માંથી એની રીતે ગાઠિયા પડશે. હવે બધાં ગાઠિયા પાડીને તેમાં જરૂર લાગે તો મરચું, ધાણાજીરૂ નાખી શકીએ છીએ

  7. 7

    થોડી વાર પછી ગેસ બંધ કરી શાકને એક સર્વિંગ્ બાઉલમાં લઈ લેવું.

  8. 8

    તો તૈયાર છે આપનું ગાંઠીયા નું પાડેલું શાક.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર March 14, 2022 12:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાંઠિયા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ફરસી પૂરી (Farali Farsi Poori Recipe In Gujarati)
  2. બટાકા ની સુકી ભાજી નુ શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
  3. અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
  4. મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
  5. ફરાળી ચેવડો (Farali Chevda Recipe In Gujarati)
  1. ભાજી પાવ (Bhaji Paav Recipe In Gujarati)
  2. સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
  3. બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
  4. ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16049998
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close