રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાડા લોટ લઈ તેમાં તેલ નું મુઠ્ઠી વળે તેવું મોણ નાખો
- 2
ત્યારબાદ એક વાટકી થી થોડું ઓછું પાણી મૂકી તેમાં ગોળ ઉમેરી અને ઉકળવા દેવું ઉકળી જાય એટલે ગરણી થી ગાળી લેવું ત્યાબાદ ફરી પાણી ઉકળવું
- 3
પાણી ઉકળે એટલે તેમાં વલીયારી નાખી લોટ નાખવો અને વચ્ચે ખાડો કરી ઢાંકી દેવું
- 4
તેમાં પાણી બરી જાય પછી હલાવવું એટલે લાપસી એકદમ છૂટી થઈ જશે
- 5
ત્યારબાદ એક તપેલીમાં ઘી મૂકી અને તેમાં લાપસી ઉમેરી અને હલાવો અને ઉપરથી કાજુ બદામની કતરણ ઇલાયચી પાઉડર ભભરાવો અને પીરસવી
- 6
તો તૈયાર છે હોળી સ્પેશ્યલ લાપસી તે ખૂબ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16071698




ટિપ્પણીઓ