ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#HR
#Holi Special

ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#HR
#Holi Special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 40 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ દહીં
  2. જરૂર પ્રમાણે દળેલી ખાંડ
  3. ૧ વાટકીડ્રાયફ્રુટ (કાજુ બદામ દ્રાક્ષ ઈલાયચી)

રાંધવાની સૂચનાઓ

30થી 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીંને કપડામાં બાંધીને તેનું પાણી નિતારીને એકદમ ડ્રાય કરી લેવો

  2. 2

    ત્યાર પછી પાણી નીતા રેલા દહીમાં ખાંડ નાખી દસથી પંદર મિનિટ બરાબર બીટ કરવું

  3. 3

    એકદમ ફ્લ્પી થઈ જાય પછી તેમાં ડ્રાયફ્રુટ ના ઝીણા ટુકડા નાખી બરાબર મિક્સ કરી લેવો ઉપરથી પણ બદામ અને કાજુ થી ગાર્નિશ કરવું

  4. 4

    ત્યાર પછી એક કન્ટેનરમાં ભરી પંદરથી વીસ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવો

  5. 5

    ડ્રાય ફ્રૂટ શ્રીખંડ સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes