હોળી સ્પેશિયલ નમકીન (Holi special Namkin recipe in Gujarati)(Jain)

#Holi
#Juwar_Dhani
#mamara
#Pauha
#papad
#peanuts
#roasted_chana/daliya
#CookpadIndia
#COOKPADGUJRATI
હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર, ઉલ્લાસનો તહેવાર, ખુશીઓના તહેવાર.... હોળીના દિવસે પરંપરાગત રીતે ઉપપાસ બધા કરતાં હોય છે. અને તે દિવસે જુવારની ધાણી, મકાઈ ની ધાણી, મમરા, ચણા, ખજુર વગેરે પરંપરાગત રીતે ખવાતું હોય છે. અહીં મેં તે બધાનો ઉપયોગ કરીને એક ખાટું મીઠું નમકીન તૈયાર કર્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવારની ધાણી, મમરા અને નાયલોન પૌંઆ વારાફરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી કોરા જ શેકી લો.
- 2
સોંગ હવે તેલનો વઘાર મૂકી તેમાં સીંગદાણા ઉમેરી એકાદ મિનીટ સાંતળો. પછી તેમાં મીઠો લીમડો, દાળિયા, તલ, હિંગ ઉમેરીને સાંતળો પછી તમારા હળદર પાઉડર અને લાલ મરચાનો પાવડર તથા મીઠું ઉમેરી ને ગેસ બંધ કરી લો.
- 3
પછી તેમાં શેકેલા પાપડના ટુકડા, શેકેલા પૌંઆ, મમરા, ધાણી, દળેલી ખાંડ અને આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
તો તૈયાર છે આપણું હોળી માટે નું ખાટું મીઠું ચટપટું એવું સ્પેશિયલ નમકીન સર્વ કરવા માટે.
- 5
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)