રાંધવાની સૂચનાઓ
- 1
રવો અને મેંદો ભેગા કરી તેમાં મીઠું અને મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધવો.તેને તેલ થી મસળી 15 મિનીટ સુધી રાખી મૂકવો.
- 2
પછી બરાબર મસળી નાના ગુલ્લા પાડવા.તેમાંથી નાની નાની પૂરી વણી કાંટા થી કાણા પાડી થોડી વાર સુકાવા દેવું.પછી મીડિયમ તાપે ગુલાબી તળો.
- 3
ઠંડી પડે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરવી.પછી જ્યારે ચાટ બનાવવાનો હોય ત્યારે એક પ્લેટ માં પૂરી ગોઠવી તેના પર ગળી ચટણી,તીખી ચટણી,દહીં,સેવ,દાડમ ના દાણા, કોથમીર નાખી સર્વ કરવું.ઉપર ચાટ મસાલો છાંટવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16087382







ટિપ્પણીઓ (5)
@cook_26675679 All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊