ઇદડા (Idada Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપજાડા ચોખા
  2. 1/2 કપઅડદ ની દાળ
  3. 1/4 કપજાડા પૌઆ
  4. 1 ચમચીખાંડ
  5. 1/2 ચમચીહીંગ
  6. 3 ચમચીતેલ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. પાણી જરૂર મુજબ
  9. અઘકચરા વાટેલ મરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચોખા અને અડદ ની દાળ ને ઘોઈ ને પલાળી લો 10 કલાક સુધી પાણી કાઢી લો પૌઆ પલાળી લો ચોખા અડદ ની દાળ અને પૌઆ ને ક્રશ કરી લો તેમા ખાંડ અને હીંગ નાખો બરાબર મિક્સ કરો 8-10 કલાક રાખો હવે તેમા થી 2 કપ બેટર 1 બાઉલ મા લઇ તેમા 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ અને મીઠું ઉમેરો ઢોકળયુ ગરમ કરવા મૂકો ડીશ મા તેલ ચોપડી લો બેટર ઉમેરો તેના પર અઘકચરા મરી છાંટી સ્ટીમ કરવા મૂકો 10 મિનિટ સુધી સ્ટીમ કરી ગેસ બંધ કરો 2 ચમચી તેલ ગરમ ઇદડા પર લગાવી લો પીસ કરી ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ઇદડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes