સ્ટફ કેપ્સીકમ રીંગ (Stuffed Capsicum Rings Recipe In Gujarati)

#cooksnap
આ રીંગ ના સ્ટફીંગ માં ભાત નો ઉપયોગ કર્યો છે. પનીર પણ વાપરી શકાય. જલ્દી બની જાય છે, ને ખુબ ટેસ્ટી બન્યા છે ઘરે જે હાજર સામગ્રી માંથી બની જાય છે 👌👌👌👌શેલો ફ્રાય કરવા ને લીધે સરસ સ્મોકિં ફ્લેવર આવે છે 👌👌👌

રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ ને રીંગ શેપ માં કાપી લો, ડુંગળી ની પણ રીંગ કાપી લો તે રાખી દો. બાકી ભાગ જીણો સમારી લો. ભાત, બટેટું, સૂકા મસાલા, ચણા નો લોટ લીંબુ, મીઠું ઉમેરી સ્ટફીંગ તૈયાર કરો
- 2
હવે કેપ્સીકમ ની રીંગ માં સ્ટફીંગ ભરી ઉપર ડુંગળી ની રીંગ દબાવી ને સેટ કરી દો. પછી કેપ્સીકમ ની રીંગ ને બન્ને બાજુ રવા થી કોટ કરી દો.
- 3
આ રીંગ ને લોઢી પર તેલ થી ધીમા તાપે શેકી લો ને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- લેફ્ટ ઓવર ખીચડીના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
- રોસ્ટેડ ખિચીયા પાપડી ચાટ (Roasted Khichia Papdi Chaat Recipe In Gujarati)
- ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર ખીચડી ના વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
- મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

ટિપ્પણીઓ (9)