રાજકોટની ફેમસ શીંગદાણા મરચા ની ચટણી (Rajkot Famous Shingdana Marcha Chutney Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
આ ચટણી રાજકોટ ની ચટણી વખણાય છે. તે વેફર ભજીયા રોટલી બધા સાથે સરસ લાગે છે. શીંગદાણા મરચા ની ચટણી રાજકોટની ફેમસ ચટણી
રાજકોટની ફેમસ શીંગદાણા મરચા ની ચટણી (Rajkot Famous Shingdana Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી રાજકોટ ની ચટણી વખણાય છે. તે વેફર ભજીયા રોટલી બધા સાથે સરસ લાગે છે. શીંગદાણા મરચા ની ચટણી રાજકોટની ફેમસ ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણાનો ભૂકો કરી લો. ત્યારબાદ તેમાં લીલા મરચાં લીંબુનો રસ સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાખી ક્રશ કરો. એકાદ ચમચી પાણી નાખી અથવા તો જરૂર પ્રમાણે નાખવું પાછું ક્રશ કરો. એકદમ આસાનીથી ટેસ્ટી ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજકોટની ફેમસ ચટણી(Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSરાજકોટની ફેમસ ચટણી ટૅન્ગી અને સ્પાઇસી ચટણી છે. તેને વેફર, ચિપ્સ, ભજિયાં, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.આ ચટણી સૂકી જ ૪-૫ મહિના ફ્રિજમાં સાચવી શકાય, પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સૂકી જ વાપરી શકાય અથવા જ્યારે જેટલી વાપરવી હોય એમાં પાણી કે દહીં ઉમેરીને વાપરી શકાય. Dr. Pushpa Dixit -
રાજકોટની પ્રખ્યાત ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Octoberઆ ચટણી રાજકોટની ફેમસ ચટણી છે.જે બટેટાની વેફર સાથે ખાવાની બહુ મજા આવે છે. Miti Mankad -
રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ_સ્પેશિયલ#cookpadgujarati મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ એક વાર રાજકોટ ની ચટણી નો સ્વાદ લઈ લે છે તે જીંદગીભર આ ચટણી ના ટેસ્ટ ને ભૂલતો નથી. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય છે. આપણાં માંથી જે કોઈના સગા-સંબંધી રાજકોટ માં રહેતા હશે તે અવશ્ય તેમની પાસે થી આ ચટણી મંગાવતા હશે અને ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે. પરંતુ, જો તમને આ ચટણી ની રેસીપી જ ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવીને તે આવે ત્યાં સુધી તેની રાહ નહીં જોવી પડે. તો ચાલો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગે ની રેસીપી બનાવતા શીખીશું. Daxa Parmar -
ચટણી (Chutney Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : ચટણી રાજકોટ મા ગોરધનભાઈ ની ચટણી વખણાય છે .આ ચટણી કોઈપણ ફરસાણ , ચાટ કે પછી વેફર સાથે પણ ખાઈ શકાય છે. આ ચટણી ખાટી અને તીખી હોય છે. Sonal Modha -
રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#CT આજે મેં રંગીલા રાજકોટની વર્લ્ડ ફેમસ એવી લીલી ચટણી બનાવી છે. આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, ભજીયા, ચાટ, ભેળ, થેપલા, પરોઠા વગેરે અનેક વાનગીઓ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી ને ફ્રીઝ માં 15 થી 20 દિવસ સુધી અને ડીપ ફ્રીઝ માં ૨ થી ૬ મહિના સુધી ઈઝીલી સ્ટોર કરી શકાય છે. આ ચટણી બનાવવા માટે તીખા લીલા મરચાં, સીંગદાણા, મીઠું અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
#CT મૈં સીટી ફેમસ વાનગી માં રાજકોટ ની ફેમસ ગોરધન ભાઈ ની ચટણી બનાવી છે.આ ચટણી બનાવવા માં ખુબજ સરળ છે તેમજ આ ચટણી ને તમે ૧૫ દિવસ સુધી સ્ટોર કરી વાપરી શકો છો. Heejal Pandya -
-
ગોરધનભાઈ ની ચટણી (Gordhanbhai Chutney Recipe In Gujarati)
#RC1Week1આ રેસિપી રાજકોટ ની ફેમસ ગોરધનભાઈ ની ચટણી તરીકે પ્રખ્યાત છે...આ ચટણી વેફર અને સેન્ડવીચ સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી માં તે લોકો લીંબુના ફૂલ નો ઉપયોગ કરે છે પણ મેં લીંબુનો રસ વાપર્યો છે. KALPA -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે. Alpa Pandya -
-
-
રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe in Gujarati)
#CTરાજકોટ ના લોકો ખાવા-પીવા ના ખૂબ શોખીન હોય છે. હવે જે પ્રખ્યાત ચટણી બનાવીને વેચવાનું શરૂ કરનાર બે અગ્રણીઓ છે તે રસિકભાઇ ચેવડાવાલા અને ગોરધનભાઇ ચેવડાવાળા છે. પરંતુ અન્ય નાસ્તાઓ, રાજકોટની ચટણી જ આ બધું ખાસ બનાવે છે. જાતે જ રાજકોટની ચટણી મોટી બેચેમાં વેચાય છે. તે અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે. આ ચટણી સેન્ડવીચ, ભજીયા,ચાટ, ભેળ, ઢોકળા સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી બનાવવા માં સરળ છે. હવે તો ગ્રીન ચટણી માત્ર રાજકોટ માંજ નહિ પણ ગુજરાત ના અન્ય શહેરો માં પણ મળતી થઇ ગઈ છે... Pinky Jesani -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#Rajkotrecipe#rajkotfamouschataniરાજકોટ ની પ્રખ્યાત ચટણી રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમ કહી શકાય કે આખી દુનિયા માં, તેનાં તીખાં અને ચટપટા સ્વાદ વાળી આ ચટણી પ્રખ્યાત છે.□આ ચટણી લાંબા સમય સુધી બગડતી ન હોવાથી મુસાફરી દરમ્યાન લોકો સાથે રાખે છે.□રાજકોટ ના ફાફડા,ગાંઠિયા,ભજીયા,ચીકી ની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે.□ખૂબ જ સરળ અને ઝડપી બની જતી આ ચટણી નો ઉપયોગ ખાસ કરી ને વેફર સાથે કે ફરસાણ, સેન્ડવીચ અને ભજીયા સાથે સહેજ લચકા પડતી કરી ને વાપરે છે. Krishna Dholakia -
શીંગદાણા ની ચટણી (Shingdana Chutney Recipe In Gujarati)
#MAશીંગદાણા ની આ ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી મને મારા મમ્મીએ શીખવેલ. આ ચટણી મુખ્યત્વે મહારાષ્ટ્રીયન વાનગી છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)
#RJSજામનગર સ્પેશ્યલ રેસીપીઆ ચટણી તો ખુબ જ પ્રખ્યાત છે અને રોટલી, થેપલા કે પછી ફરસાણ સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
રાજકોટ ની ફેમસ ચટણી(Rajkot Ni Famous Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણી કહેવાય છે ને કે "જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ".ખરેખર ગુજરાત ની દરેક વાત અનોખી છે.સૌરાષ્ટ્ર ની લીલી ચટણી વિશે વાત કરવાની છે. જેનો સ્વાદ ક્યારેય નહીં ભુલી શકવાનાં. ઓરીજીનલ ચટણી માં લીંબુ ના ફૂલ નાખવામાં આવે છે. જે 20 -25 દિવસ સુધી બગડતી નથી. Bina Mithani -
રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
ચટણી(Chutney Recipebin Gujarati)
#GA4#week4રંગીલા રાજકોટ ની આ બહુ જ પ્રખ્યાત ચટણી છે દેશ વિદેશ માં પણ લોકો ની પ્રિય બની ચૂકી છે આ ચટણી ખાસ ચેવડો ,વેફર સાથે ખાસ લોકો ખાય છે પણ તે ઉપરાંત ઘણી વાનગીઓ માં તેની મજા માણી શકાય છે ....અમારા ઘર ની પણ પ્રિય ચટણી છે .... Hema Joshipura -
મરચા લસણ ની ચટણી (Marcha Lasan Chutney Recipe In Gujarati)
#સાઈડ#કાઠિયાવાડી સ્પેશિયલ મરચા લસણ ની ચટણી #તીખી ચટપટી સ્વાદિષ્ટ ચટણી # ભોજન માં પીરસાતી એક્સ્ટ્રા ડિશ #સાઈડ ડિશ #બાજરા ના રોટલા, પૂરી, પરાઠા, ઢોકળા સાથે પીરસાતી સાઈડ ડિશ. Dipika Bhalla -
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી (Rajkot Special Lili Chutney Recipe In Gujarati)
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી#RJS #રાજકોટ_જામનગર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeરાજકોટ સ્પેશિયલ લીલી ચટણી -- સ્વાદ માં તીખી - ચટપટી અને ફટાફટ બની જાય એવી આ ચટણી દરેક ફરસાણ સાથે ખાવાની મજા આવે છે. Manisha Sampat -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney recipe in Gujarati)
#માઇઇબુક#post26#3જુલાઈ 2020સમોસા, ભજીયા કે ભેળ કાય પણ હોય આ ચટણી ખુબ જ સરસ લાગે છે. બનાવવા માં સરળ અને ખુબ જ સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રાજકોટ ની લીલી ચટણી
#ચટણીઆ ચટણી રાજકોટ ની ફેમસ ચટણી છે. જે ઘરમાં બનાવી ને સાચવી શકાય... ફ્રીજ માં મુકી દો.. એમાં થોડું પાણી ઉમેરીને વાપરવા નાં ઉપયોગ માં લઇ શકાય.. Sunita Vaghela -
કુરજી ની ચટણી (Kurji Chutney Recipe In Gujarati)
#RJS સૌરાષ્ટ્ર માં થોડું તીખુ ખાવા નો રિવાજ તેમાં પણ ચટણી ને ફરાળી ચેવડો પૌવા નો ચેવડો સાથે હોય તો વાત શું પુછવા. રાજકોટ ના પેંડા વેફર સાધના ની ભેળ ચંદુભાઈ ની પાણી પૂરી પટેલ આઈસ્ક્રીમ મગનલાલ આઈસ્ક્રીમ હમણાં તારો ચાપડી જયેશ રેસકોર્ષ ના સમોસા આ... હ.... ઘણું બધું HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16089095
ટિપ્પણીઓ (5)