હેલ્ધી ગ્રીન સલાડ (Healthy Green Salad Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

હેલ્ધી ગ્રીન સલાડ (Healthy Green Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઝીણી સમારેલી કોબીજ
  2. 2 ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  3. ૧ નંગમીડીયમ ટમેટું ઝીણું સમારેલું
  4. ૨ ચમચીજી સમારેલી કાકડી
  5. ૩ ચમચીખારી શીંગ ના દાણા
  6. 2 ચમચીઝીણું સમારેલું બીટ
  7. 4 ચમચીદાડમના દાણા
  8. બેથી ત્રણ ચમચી કોથમીર
  9. ૩ ચમચીબાફેલા ચોળા
  10. (અહીં ચોળા ને બદલે લાલ ચણા છોલે ચણા રાજમા પણ લઈ શકાય)
  11. ૧ ટી.સ્પૂનસંચળ પાઉડર
  12. 1 ચમચીઆમચૂર પાઉડર
  13. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  14. ૧ ટી.સ્પૂનમરી પાઉડર
  15. ૧ ટી.સ્પૂનતેલ
  16. મીઠું સ્વાદ મુજબ (જરૂર પડે તો જ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકીમાં તેલ લઈ ઉપર જણાવેલ બધા મસાલા મિક્સ કરી સારી રીતે મિશ્રણ તૈયાર કરો

  2. 2

    ઝીણા સમારેલા બધા જ વેજીટેબલ લઈ તેને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરો

  3. 3

    મિક્સ કરેલ વેજીટેબલ માં ઉપર તૈયાર કરેલ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes