ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને કરકરું દળાવી ને દહીં ને ગરમ પાણી નાખી ને થોડી ચણા દાળ. નાંખી ૬ કલાક માટે પલાળી દો આથો આવી ગયા બાદ તેમાં હળદર, મીઠું, ખાવાનો સોડા નાખી બેટર તૈયાર કરો
- 2
હવે ઢોકળીયા માં પાણી ગરમ કરી થાળી તેલ થી ગ્રીસ કરી ઉપર મરચું પાઉડર ભભરાવી ૧૦ મિનિટ માટે સ્ટીમ કરો. ને પછી તેલ ને લસણ ની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16101480







ટિપ્પણીઓ (3)