સાગો બ્લૂ પુડિંગ (Sago Blue Pudding Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
#farali
#butterfly pea
#dessert
આ પુડિંગ ફરાળ માં પણ ચાલે .. અપરાજિતા ના ફૂલ ના ફાયદા અનેક છે ..યાદશક્તિ ,સૌંદર્ય ,અને વાળ ની ચમક વધારવા માં ,સ્ટ્રેસ ઘટાડે ,અનિંદ્રા દૂર કરે અને ડાયટ પ્લાન માં ઉપયોગી છે .કુદરતી ઔષધિ એવા આ ફૂલ ની રેસિપી જોઈએ .
સાગો બ્લૂ પુડિંગ (Sago Blue Pudding Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
#farali
#butterfly pea
#dessert
આ પુડિંગ ફરાળ માં પણ ચાલે .. અપરાજિતા ના ફૂલ ના ફાયદા અનેક છે ..યાદશક્તિ ,સૌંદર્ય ,અને વાળ ની ચમક વધારવા માં ,સ્ટ્રેસ ઘટાડે ,અનિંદ્રા દૂર કરે અને ડાયટ પ્લાન માં ઉપયોગી છે .કુદરતી ઔષધિ એવા આ ફૂલ ની રેસિપી જોઈએ .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને 2-3 વાર ચોખ્ખા પાણી થી ધોઈ અને પાણી ડૂબ 1 કલાક પલાળી રાખવા.અપરાજિતા ના ફૂલ ને પણ ધોઈ લેવા. 1 કપ ગરમ પાણી કરી તેમાં અડધા ફૂલ,અને 1 કપ ગરમ દૂધ કરી અડધા ફૂલ એમાં પલાળી રાખવા.તેને પણ 1 કલાક ઢાંકી ને રાખી દેવું.
- 2
હવે એક જાડા તળિયા વાળા વાસણ માં પલાળેલા સાબુદાણા ગરમ કરવા મૂકો.2 મિનીટ પછી બ્લુ પાણી ગાળી ને એમાં ઉમેરી દેવું.મિશ્રણ 3-4 મિનિટ ઉકળવા દેવું.ખાંડ ઉમેરી દેવી.સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય એટલે બ્લૂ દૂધ ગાળી ને ઉમેરી દેવું.હવે ઇલાયચી ના દાણા વાટી ને ઉમેરી દેવા.
- 3
2 થી 3 મિનિટ માં ઉતારી લેવું.થોડું ઠંડું થાય પછી ફ્રીઝ માં રાખી દેવું.ફોટા માં બતાવ્યાં પ્રમાણે ઘટ્ટ થઈ જશે.તૈયાર છે સાગો બ્લૂ પુડિંગ..ઠંડુ ઠંડુ સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નેચરલ બ્લૂ શરબત (Natural Blue Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#ફૂદીના#લીંબુ#અપરાજિતામારા ઘરે અપરાજિતા (કોયલ) ના ફૂલ અને ફુદીનો ઉગે છે તો એનો ભરપૂર માત્રામા અને યોગ્ય ઉપયોગ કરી લઉં છું .આ ફૂલ ના ફાયદા બધા જાણતા જ હશે .તો આ શરબત બનાવો અને પ્રકૃતિ નો આનંદ માણો. Keshma Raichura -
સાબુદાણા ની બ્લુ ખીર (Sabudana Blue Kheer Recipe In Gujarati)
#SJRઅપરાજિતા ના ફુલ ના આયુર્વેદ માં ધણા બધા ફાયદા ઓ છે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે' પાચનતંત્ર મજબૂત બને છે શીરદર્દ ડિપ્રેશન દૂર થાય છે Jigna Patel -
મેંગો સાગો પુડિંગ (Mango Sago Pudding Recipe In Gujarati)
આ પુડિંગ બનાવવા માં ઠીક કરવા માટે સાબુદાણા ને ક્રશ કરી તેનો પાઉડર બનાવી ઉપયોગ કર્યો છે જેને કારણે આ વાનગી તમે ફરાળમાં પણ લઈ શકો. Hetal Chirag Buch -
પર્પલ ટી (Purple Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#Herbalteaઅપરાજિતા ના ફૂલ માં અનેક ગુણ રહેલા છે ,કેફીન ફ્રી છે સાથે ડાયાબિટીસ માં ફાયદાકારક ,સ્કિન અને વાળ ની ચમક વધારે સાથે યાદ શક્તિ માં પણ વધારો કરે છે ..આને હર્બલ ટી પણ કહી શકાય .મે બ્લુ ટી પણ બનાવી છે ,જે બીજી વખત શેર કરીશ. Keshma Raichura -
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજમારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે. Shobhana Vanparia -
-
સાગો પુડીંગ (Sago Pudding Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ એક ફરાળી વાનગી છે. સાબુદાણા instant source of energy છે એટલે ફરાળી માં એનો વપરાશ વધારે હોય છે. Bina Samir Telivala -
સાગો મેંગો પુડિંગ
#RB3#subudana mango puding#vrat special. મારે ઘેર બધા ના ઉપવાસ હોય અને મેંગો ની સીજન હોય તો હુ સાગો મેંગો પુડિંગ બનાવુ છુ બધા ને ભાવે છે Saroj Shah -
ચિયા પુડિંગ (Chia Pudding Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#healdhibreakfastચિયા સીડસ્ માં અનેક ગુણ રહેલા છે, કેફીન ફ્રી છે, સાથે ડાયાબિટીસ માં ફાયદાકારક છે અને,સ્ટ્રેસ દૂર કરી , બી પી કંટ્રોલ કરે છે , વાળ અને ત્વચા માટે પણ ફાદાકારક છે ,ડાયેટ પ્લાન માટે બેસ્ટ છે .મે એને ફલેવરેબલ બનાવવા માટે અમુક ઘટકો ની સાથે ઉપયોગ કર્યો છે. સવાર નો હેલધી બેસ્ટ બ્રેકફાસ્ટ છે . Keshma Raichura -
મખાના પુડિંગ(Makhana pudding recipe in Gujarati)
#GA4#Week13આ પુડિંગ એકદમ સરળ છે અને ખુબ જ ટેસ્ટી છે. બાળકો ને પણ બહુ ભાવે છે. તમે પણ ઘરે બનાવો.. Uma Buch -
ઈલાયચી કસ્ટર્ડ પુડિંગ (Cardamom Custard Pudding Recipe In Gujarati)
બહુ જ યમ્મી અને કઈક નવીન છે..After dinner ૨-૩ bites માં ફિનિશ થઈ જાયઅને જરાય હેવી ન લાગે તેવું સ્વીટ પુડિંગ.. Sangita Vyas -
બલ્યુ યમ રાઇસ. ( Blue yam Rice Recipe in Gujarati.)
#ભાત. લોકડાઉન પરિસ્થિતિ માં એક યુનિક ડીશ બનાવી છે.મારા ઘરે અપરાજિતા ( કોયલ ના ફૂલ ) ની વેલ છે.આ ફૂલ ના ઉપયોગ કરી કુદરતી ભૂરો રંગ બનાવી રાઇસ બનાવ્યો છે ફૂલ ના રંગ વગર પણ બનાવી શકાય. કઢી સાથે આ રાઇસ નો સ્વાદ ખૂબ સરસ લાગે છે.તમે પણ જરૂર બનાવજો. Bhavna Desai -
કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ (Caramel bread custard pudding in Guj
#mr#cookpadgujarati#cookpadindia કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ એક સ્મુથ અને સિલ્કી, કસ્ટર્ડ ફ્લેવરનું ડેઝર્ટ છે. આ પુડિંગ એગની સાથે અને એગ વગર પણ ખુબ જ સરસ બનાવી શકાય છે. ખૂબ જ ઓછા ingredients ની સાથે આ પુડિંગ સરસ રીતે બની જાય છે. આ પુડિંગ બનાવવા માટે દૂધ, ખાંડ અને કસ્ટડ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે કેરેમલ પુડિંગ બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ પણ કર્યો છે. જેને લીધે આ પુડિંગ ખૂબ જ સરસ બન્યું છે. તો ચાલો જોઈએ આ પુડિંગ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
એગલેસ ક્રેમ કેરેમલ પુડિંગ (Creme caramel pudding in Gujarati)
ક્રેમ કેરેમલ પુડિંગ એ ખૂબ જ ઝડપથી બની જતું એકદમ સ્વાદિષ્ટ ડિસર્ટ છે. આ પુડિંગ દહીં, દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કેરેમલ ના લીધે આ પુડિંગ ને એકદમ અલગ સ્વાદ મળે છે. કેરેમલ પુડિંગ ઓવનમાં બેક કરી શકાય અથવા તો એને ગૅસ પર સ્ટીમ પણ કરી શકાય. મેં અહીંયા સ્ટીમ કરીને બનાવ્યું છે. spicequeen -
હેઝલનટ ચોકોલેટ પુડિંગ
#RB4હેઝલનટ ચોકોલેટ પુડિંગ એક dessert છે જે ખાવામાં એકદમ ચોકલેટી લાગે છે. Vaishakhi Vyas -
દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)
#GA4 #Week8. #milkરૂટિનમાં અને ફરાળમાં ખવાય એવી જલ્દીથી બની જતી આ ખીર સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં દરેકને આ ખીરખૂબ જ પ્રિય છે. તમને પણ જરૂર થી પસંદ આવશે. 😋 Shilpa Kikani 1 -
સાગો રબડી (Sago Rabdi Recipe In Gujarati)
#ATW2#Thechefstoryસાગોરબડી એક ટેસ્ટી અને ઉપવાસમાં ખવાય તથા ફટાફટ બની જાય તેવી રબડી છે અને બધા પસંદ કરે છે Kalpana Mavani -
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#કેરી#dessert#summer_special Keshma Raichura -
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XSબહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ Manisha Hathi -
બટરફ્લાય પી ટી લાટે.(Butterfly pea Tea Latte)
#mrPost 3 કુદરતે આપણને અમૂલ્ય ફૂલછોડ ભેટ આપ્યા છે.તેમાનુ એક ફૂલ અપરાજિતા, શંખપુષ્પી છે.English માં તેને Butterfly pea Flower કહે છે. મે તેનો ઉપયોગ કરી બ્લ્યુ ટી બનાવી છે.મુખ્યત્વે સાઉથ ઈસ્ટ એશિયા માં બ્લ્યુ ટી કોમન છે. બ્લ્યુ ટી દેખાય સુંદર છે તે ઉપરાંત તેના ફાયદા પણ ઘણા છે.યાદશક્તિ વધારવા માં મદદરૂપ,વજન કાબુ માં રાખે,સટ્રેસ ઘટાડે,અનિદ્રા માં ઉપયોગી અને ચામડીના રોગ માં ઉપયોગી જેવા અનેક ફાયદા છે. મે મારા ઘરે ફૂલ ની વેલ છે માટે ફ્રેશ ફૂલ નો ઉપયોગ કરી બ્લ્યુ ટી અને બ્લ્યુ આઈસ કયૂબ બનાવ્યા છે. Bhavna Desai -
મેંગો પુડિંગ (Mango pudding recipe in gujarati)
#સમર આજે મેં ગરમીના દિવસોમાં મેંગો પુડિંગ બનાવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ આપણને ખાવા પીવા મળે તો બહુ મજા આવી જાય છે. મારા દીકરાને મેંગો પુડિંગ ખૂબ ભાવે છે,એટલે આજે એની પસંદનું પુડિંગ બનાવ્યું વધુ આનંદ તો ત્યારે થયો કે એ મારા ભાગનું પુડિંગ પણ ખાઈ ગયો..... Kiran Solanki -
પપૈયા પુડિંગ (Papaya Pudding Recipe in Gujarati)
#GA4#week23 પપૈયા પુડિંગ બહુ સ્ટી લગે છે.તે કોઈપણ સીઝન માં ખાઈ શકાય છે અને ઝટપટ બની જાય છે. Alpa Pandya -
સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)
#FRભારત એક ઘણાં રાજ્યો થી બનેલો એક વિશાળ દેશ છે. વિવિધતા માં એકતા નું એક જાગતું ઉદાહરણ એ આપણો ભારત દેશ છે. વિવિધ રાજ્યો ના અનેક પ્રકાર ના તહેવારો ખૂબ જ હર્ષ અને ઉત્સાહ થી ઉજવાય છે. ધાર્મિક તહેવારો ની ઉજવણી પૂજા- પાઠ, ઉપવાસ વગેરે સાથે થાય છે. ઉપવાસ માં ફળ , દૂધ સિવાય ફરાળી વાનગીઓ પણ ખવાય છે. આજકાલ ફરાળી વાનગીઓ પણ અવનવી બનવા લાગી છે. પણ પહેલા ની પારંપરિક ફરાળી વાનગી નો દબદબો એવો જ છે. એવી એક પારંપરિક ફરાળી વ્યંજન એટલે સાબુદાણા ની ખીર. Deepa Rupani -
કેસર પિસ્તા સાગો ખીર(kesar mango sago kheer recipe in gujarati)
#ફરાળી#વિકએન્ડ#ઉપવાસઉપવાસ માં સાબુદાણા માંથી ખીચડી, વડાં તો આપણે બનાવતા જ હોઈએ. પણ આજે સાબુ દાણા ની ખીર બનાવી છે. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે. આને ડેઝર્ટ માં પણ સર્વ કરી શકાય છે... Daxita Shah -
જાસૂદ ના ફૂલ નુ શરબત
જાસૂદ ના ફૂલ નો ઉપયોગ આપણે પૂજા કરવામાં વાપરીએ છીએ પણ જાસૂદ નુ ફુલ એ એક ઔષધિ છે તે કયારેય ખબર જ નહોતી. આ ફૂલ બ્લડપ્રેશર; ખંજવાળ; ડાયાબિટીસ; વાળ માટે એવી ધણી બધી બીમારી દૂર કરવા ઉપયોગી છે. તેની સાથે જેને લોહી ના ટકા ઓછા હોય તેને આ શરબત થી 100% ફાયદો થાય છે. મે આ શરબત એટલા માટે બનાવ્યું છે. Varsha Patel -
મેંગો સાગો ખીર (Mango Sago kheer recipe in Gujarati)
#કૈરી#goldenapron3 #Week 17#Mangoફરાળી મેંગો ખીર... ઉપવાસ માં ખાવા માટે એકદમ ટેસ્ટી Kshama Himesh Upadhyay
More Recipes
ટિપ્પણીઓ (15)