કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#ST દક્ષિણ જેટલું ભૌગોલિક મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ વાનગીઓ માં ધરાવે છે .અમારા ઘર માં સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખૂબ બને છે..બાળકો થી લઇ મોટા સુધી માં સૌથી વધુ પ્રિય આ વાનગીઓ છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય વાનગી ગણાય છે.સાથે પીરસાતો સંભાર અને ચટણી એની વિશિષ્ટતા છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
5 લોકો
  • 4 કપચોખા
  • 1 કપઅડદ ની દાળ
  • 1 કપતુવેર ની દાળ
  • 5 નંગટામેટા
  • 2 નંગગાજર
  • 1 કપસમારેલી કોબીજ
  • 6 નંગડુંગળી
  • 1 કપતેલ
  • 3-4 ચમચીલાલ મરચું
  • 3 ચમચીહળદર પાઉડર
  • 4 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 3 ચમચીસંભાર મસાલો
  • 2 ચમચીગરમ મસાલો
  • 1બાઉલ લીલું સમારેલું કોપરું
  • 5-6 નંગલીલાં મરચાં
  • મીઠાં લીમડા ના પાન
  • 1 ચમચીઅડદ ની દાળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર ચોખા અને અડદ ની દાળ પાણી માં પલાળી દેવી..લગભગ 6 થી 8 કલાક પલળવા દેવી...એટલે જો ઉત્તપમ રવિવારે કરવું હોય તો શનિવારે રાત્રે પલાળી દેવું...

  2. 2

    હવે દાળ અને ચોખા ને મિક્ષર માં ક્રશ કરી લઇ યોગ્ય ખીરું તૈયાર કરવું.હવે તે ખીરામાં 2 નંગ ટામેટા,2 નંગ ડુંગળી,2નંગ ગાજર,કોબીજ બધું ક્રશ કરીને મેળવી દેવું...અને તેમાં મીઠું,મરચું,ચપટી ગરમ મસાલો ભેળવી દેવો

    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કુકર માં તુવેર દાળ બાફી દો...અને એક કડાઈ માં ક્રશ કરેલા ડુંગળી ટામેટા અને 1 ચમચી અડદ નું દાળ શેકી ગ્રેવી બનાવી લો..ગ્રેવી ને બાફેલી દાળ માં ઉમેરી દો...

    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દાળ માં તમામ મસાલા કરી લો..અને ઉકળવા મૂકી દો...

  5. 5

    હવે લીલાં કોપરાના ટુકડા,2 નંગ લીલાં મરચાં અને 2 ચમચી કોથમીર લઇ તેને મીક્ષર માં પીસી લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો અને ત્યારબાદ તેમાં મીઠાં લીમડા અને રાઈ નો વઘાર કરી લીલાં કોપરા ની ચટણી તૈયાર કરો.

  6. 6

    હવે એક નોન સ્ટીક પાન કે ઢોસા નો તવો લઇ તેની પર તૈયાર કરેલું ખીરું પાથરી ને ઉત્તપમ બનાવી લો.ચટણી ને સંભાર સાથે પીરસો..

    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર March 29, 2022 11:08
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટામેટો ચટણી & ઢોસા(tomato chutney & dosa recipe in Gujarati)
  2. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
  3. દાળ શાક નો મસાલો (Dal Shak Masala Recipe In Gujarati)
  4. સાબુદાણા ની ચકરી
  5. તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
  1. કાચી કેરી ટામેટા અને ડુંગળીનું સલાડ (Kachi Keri Tomato Dungri Salad Recipe In Gujarati)
  2. ખાટીયા ઢોકળા (Khatia Dhokla Recipe In Gujarati)
  3. રવા રાઈસ ઢોસા વિથ ટોમેટો ચટણી (Rava Dosa With Tomato Chutney Recipe In Gujarati)
  4. રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16106496
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close