ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16130908

બન્ને લોટ ભેગા કરી તેમાં મીઠું, હળદર, હીંગ, મોણ ઉમેરી લોટ બાંધી લો.
આ લોટ ને પણ ખાંડી ને સુંવાળો બની જાય પછી તેને વણી લેવા. પછી તેલ ગરમ કરી તેમાં જે વણી ને તૈયાર કરેલ છે તેની ઉભી પટ્ટી કાપી ને તળી લો. ઉપર મરચું પાઉડર, સંચળ નો મિક્સ કરેલો મસાલો છાંટો. ને સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (7)