લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

ગરમ ગરમ ખાવા ની મજા આવે તેવા ઢોકળા મેં બનવિયા #SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સભ્યો
  1. 1 કપચણાની દાળ
  2. 1 કપમોગર દાળ
  3. 1અડદની દાળ
  4. 1 કપચોખા
  5. 1 ચમચીખાવાની સોડા
  6. 1 ચમચીહળદર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 3/4 ચમચીતેલ
  9. લીલા ધનિયા, ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    5 કલાક દાળ ને ચોખા ને પલાડો.

  2. 2

    ત્યારબાદ પીસીલો.

  3. 3

    પીસેલા ખીરા નો આથો આવવો દો.

  4. 4

    ત્યારબાદ મીઠું, હળદર, સોડા ઉમેરો ને મિક્સ કરો.

  5. 5

    એક થડી માં તેલ ચોપડો ને ખીરુ નાખો.ગરમ તપેલા માં થાડી મુકો

  6. 6

    દસ મિનિટ ઢોકળા ને બાફો.ત્યારબાદ તેલ લગાવી ને પીસ તૈયાર કરો.

  7. 7

    ગરમ ગરમ ઢોકળા ને લીલા ધનિયા નાખો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes