સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને રવો ચાળી તેમાં મીઠું અને મોણ નાખી સેજ સતપ પાણી થી લોટ બાંધી થોડી વાત રેવા દો
- 2
બાફેલા બટાકા ને મેશ કરી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી ઉપર મુજબ ના મસાલા નાખી બરાબર હલાવી લો
- 3
લોટ માંથી લૂઓ કરી તેને પૂરી કરતા મોટી વણી લો ત્યારબાદ તેમાં વચ્ચે કાપો પાડી એક ભાગમાં પુરણ ભરી ને તેના બંને છેડા વાળી દો અને સમોસા ગરમ તેલ માં સરસ ગુલાબી તળી લો
- 4
સમોસા તળાઈ જાય એટલે તેના નાના નાના પીસ કરી તેની ઉપર લસણ ની ચટણી, લીલી ચટણી, અને ગળી ચટણી મૂકી ઉપર ડુંગળી, સેવ, મસાલા શીંગ, દાડમ અને સેજ લીલાં ધાણા નાખી સર્વ કરો
Similar Recipes
-
-
આલૂ મટર ચાટ (Aloo Matar Chaat Recipe In Gujarati)
#SF#RB1#Week1#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC6#ફુડફેસિટવલ6 #chhat #samosachhat Bela Doshi -
-
-
-
-
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
-
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16035721
ટિપ્પણીઓ