દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બટાકા, ચણા, તેમજ અન્ય બધી સામગ્રી મિક્સ કરી લો.
- 2
હવે દહીં બનાવા મટે એક બાઉલ માં દહીં લઈ તેમાં ખાંડ, મીઠું, જીરું નાખી બ્લેન્ડર થી એકરસ કરી લો.થઈ જાય એટલે તેને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દો.
- 3
હવે પૂરી લઈ તેમાં બટાકા નું બનાવેલું મિશ્રણ લઈ ભરી લો હવે.હવે તેમાં ટેસ્ટ મુજબ બધી ચટણી ઓ નાખી દહીં નાખી ઉપર સેવ તેમજ કોથમીર ભભરાવી અને હા કોઈ પણ આવી ચાટ બનાવી તેમાં ચાટ મસાલો ન નાખીએ તો અધૂરું લાગે એટલે છેલે ચાટ મસાલો ભભરાવી સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ દહીંપૂરી.
- 4
મારા ઘર માં આ સ્ટ્રીટ ફૂડ બધા ને ખૂબ j ભાવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16134645




ટિપ્પણીઓ (8)