ભેળ (Bhel Recipe In Gujarati)

charmi jobanputra @angel_21apl93
ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ એક મોટા વાસણમાં મમરા મકાઇના પૌવા શીંગદાણા બટાકા ચણા મિક્સ કઠોળ ડુંગળી ટામેટા કેપ્સીકમ મીઠું ચાટ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી લો
- 2
હવે તેમાં લીલી ચટણી લાલ ચટણી આંબલી ની ચટણી સોસ નાખી બરાબર મિક્સ કરી પ્લેટ માં લઇ તેમાં ઉપર થી ડુંગળી દાડમ સેવ અને કોથમીર નાખી સર્વ કરો
- 3
તૈયાર છે ચટપટી ભેળ.Enjoy♥️
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16142847












ટિપ્પણીઓ (7)