અમેરિકન કોર્ન મસાલા ચાટ (American Corn Chaat Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને બાફી લેવી...તે ઠરી જાય પછી ચાકા વડે દાણા કાઢી લેવા...ત્યાર બાદ એક બાઉલ માં ટામેટા અને કેપ્સિકમ ઝીણા સમારી લેવા...
- 2
એક બાઉલ માં બધું જ મિક્સ કરીને ઉપર થી ચીઝ ખમણી ને સર્વે કરવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્વીટ કોર્ન ચીઝ મસાલા(sweet corn cheese masala recipe in Gujarati)
American sweet Korn chess masalaRecipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
#MFF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)
#GA4#week8#sweetcornચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
ચીઝ કોર્ન(cheese corn recipe in Gujarati)
Chese 🌽 corn recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar -
-
-
-
-
-
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
-
-
-
-
-
-
-
અમેરિકન કોર્ન સલાડ (American corn salad recipe in Gujarati)
#GA4#WEEK5#Saladઆ સલાડ ખાવામાં ખૂબ જ મજા આવે છે તેમજ જો બાળકોને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ જશે... Kala Ramoliya -
કોર્ન ચીઝ સલાડ (Corn Cheese Salad Recipe In Gujarati)
#RB1 આ સલાડ મારા ઘરમાં સૌ ને પ્રિય છે. સૌ થી વધુ બને છે. Manisha Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16142824
ટિપ્પણીઓ