રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ અને ચોખા ને 5 કલાક પલાળવી. પછી તેને મિક્સર માં પીસી લો.
- 2
હવે તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ નાખીને હલાવી દો. હવે તેમાં આથો આવ્યો હોય કે ના આવ્યો હોય તેમાં ખાવાનો સોડા નાખીને એક બાજુ હલાવો. હવે ખમણ નું ખીરું તૈયાર.
- 3
હવે ઢોકળા મુકતા હોય એવી રીતે બધાજ ખમણ ની થાળી ઉતારી લો. હવે એક તાવડીમાં તેલ મુકો તેમાં રાઈ ને હિંગ નાખો પછી તેમાં ખમણ નાખીને હલાવી દો. તો તૈયાર છે ખમણ. હવે તેને સર્વિન્ગ પ્લેટ માં કોથમીર અને કોપરાના છીણ અને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ખમણ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16142870




ટિપ્પણીઓ (2)