રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક

#RB3
: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
અમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.
તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે.
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3
: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
અમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.
તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા બટાકા અને મરચાં ને ધોઈ અને ઊભી કટ લગાવી લેવી. પછી તેમાં પ્રીમિકસ મસાલો ભરીને શાક ને ૨૫ મીનીટ સુધી સ્ટીમ કરી લેવું. થોડું ઠંડું પડવા દેવું. પ્રીમિકસ મસાલા ની લીંક મૂકી છે.
- 2
એક મોટા પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં તલ આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી દેવી. ત્યારબાદ તેમાં હળદર નાખી ને ટામેટાં ની પ્યુરી નાખી દેવી.
- 3
પછી તેમાં ટામેટાં ના ભાગના મસાલા માં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ ખાંડ બધા મસાલા નાખી દેવા અને ૨ મીનીટ સુધી સાંતળવું. પછી તેમાં 1/2 કપ પાણી નાખવું અને ઉકળવા દેવું.
- 4
પાણી ઉકળે પછી તેમાં બાફેલા રીંગણા બટાકા અને મરચાં નાખી હળવા હાથે હલાવવું.૪/૫ મીનીટ સુધી ઢાંકીને ચડવા દેવું. એટલે બધા મસાલા શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય
- 5
સરવિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક.
આ શાક ગરમ ગરમ ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
કેળા મરચાં નું ભરેલું શાક (Kela Marcha Bharelu Shak Recipe In Gujarati)
ભરેલા શાક નું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં કેળા અને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
સેવ તુરિયા નું શાક
#RB7 સેવ તુરિયા નું શાકઅમારા ઘરમાં બધાને તુરિયા નું શાક બહુ જ ભાવે તો આજે મેં એમાં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ બટેટાનું ભરેલું શાક
રીંગણ ખાવા બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. પણ રીંગણ બટેટાનું ભરેલું શાક આમ તો બધાનું ફેવરિટ હોય છે . અમારા ઘરમાં તો બધા જ ને બહુ જ ભાવે. એટલે પંદર દિવસે એક વખત તો મારા ઘરમાં ભરેલું શાક બને જ. Sonal Modha -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી રીંગણા બટાકા ના શાક વગર અધૂરી લાગે? સાથે જો મરચાનો સંભારો હોય તો મજા કંઈક ઓર જ હોય. Rita Vaghela -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
-
રીંગણા બટાકા નું શાક પંજાબી સ્ટાઈલ (Ringan Bataka Shak Punjabi Style Recipe In Gujarati)
રીંગણા બટેટાનુ શાક આપણે બધા જ રેગ્યુલર બનાવીએ છીએ કોઈવાર ગ્રેવીવાળું કે ડ્રાય તો કોઈવાર ભરેલું .. એક સમય એવો હતો મારા ઘરે 365 દિવસ સાંજે રીંગણા બટાકા નું શાક અને ભાખરી જ થતા. રોજ એક જ સ્વાદ ખાઈને કંટાળતા કંઈક અલગ variation લઈ શાક બનાવીએ. ... અહીં સમયનો બચાવ કરવા શાકને મેં કુકરમાં વધાર્યું છે ..તેને તમે કડાઈમાં પણ બનાવી શકો જેમાં શાક ચડતા થોડી વાર લાગે.. (પંજાબી ટચ Hetal Chirag Buch -
આખા રીંગણા બટેટાની ચિપ્સ નું લસણીયું શાક
#LSR#Cookpadલગ્ન પ્રસંગે લસણ વાળું શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને રીંગણા ને બટાકા બધાના ફેવરિટ પણ હોય છે અને બટાકાની ચિપ્સ નું તળેલું લસણીયુ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગી છે અને તે ખૂબ જ સ્પાઈસી પણ હોય છે Hina Naimish Parmar -
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
લસણ વાળું તુરીયા નું શાક
લીલા શાકભાજી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો દરરોજના જમવાનામાં લીલોતરી નો ઉપયોગ કરવો જોઈએ અમારા ઘરે દરરોજના એક લીલોતરી અને એક બટાકા અથવા તો કઠોળનું શાક બને તો આજે મેં તુરીયા નું લસણ વાળું શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
ટેસ્ટી સ્વાદિષ્ટ ગરમ મસાલાથી ભરપૂર બટાકા રીંગણા નું ભરેલું શાક
#CWM2#Hathimasala#Cook With Masala2#Dry/Khada Masala recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં ખાસ કરીને રૂટીન મસાલા ખડા મસાલા સંભાર મસાલા છોલે મસાલા આવા વિવિધ મસાલાઓ નો ઉપયોગ કરીને ટેસ્ટી વાનગી બનાવવામાં આવે છે તેમાં મેં આજે ગરમ મસાલાનો ઉપયોગ કરીને બટાકા રીંગણા નું ભરેલું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
#Jigna soniકઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અમારા ઘરમાં અઠવાડિયામાં બે વખત બને. ચણા બટાકા નું શાક ખીર સાથે રાઈસ સાથે ખાવાની મજા આવે છે. Sonal Modha -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha -
ભરેલા રીંગણા નું શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણ બટાકાનું શાક અમારા ઘરમાં દર રવિવારે બને છે અને બધાને ખૂબ જ ભાવે છે Kalpana Mavani -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું એમાં મસાલા મા થોડા ફેરફાર સાથે બનાવ્યું છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ