શાહી પનીર

#RB1
આ રેસિપી મારા હસબન્ડ ની ફેવરિટ છે... પનીર ની રેસિપી લગભગ વિક મા એક વાર બનતી જ હોય છે.. તો આજે મે શાહી પનીર બનાવ્યું છે..
શાહી પનીર
#RB1
આ રેસિપી મારા હસબન્ડ ની ફેવરિટ છે... પનીર ની રેસિપી લગભગ વિક મા એક વાર બનતી જ હોય છે.. તો આજે મે શાહી પનીર બનાવ્યું છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા બે થી ત્રણ ચમચી તેલ મૂકી એમાં પનીર અને કાજુ ને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવા અને સાઈડ મા રાખી દેવા
- 2
ત્યાર પછી એમાં બધા ખડા મસાલા નાખી સાંતળી લેવા.. પછી સૂકા ધાણા, વરિયાળી, મગજતરી ના બી નાખવા, ત્યારબાદ એમાં લસણ, ડુંગળી, આદુ, મરચા નાખી સાંતળવા, પછી કાજુ ઉમેરી છેલ્લે ટામેટા નાખી થોડી વાર ચડવા દેવુ
- 3
હવે બધા સૂકા મસાલા નાખી ગરમ મસાલો નાખી.. ગેસ ઑફ કરી ઠંડુ થઈ ગ્યા પછી મિક્સર મા ગ્રેવી બનાવી લેવી
- 4
હવે આ જ કડાઈ મા થોડુ બટર અને તેલ ઉમેરી ગ્રેવી નો વઘાર કરી ચડવા દેવી.. તેલ કડાઈ છોડે એટલે એમાં ફ્રાય કરેલા કાજુ અને પનીર નાખી ઢાંકી ને 5 મિનિટ ચડવા દેવુ..ઉપર થી લીંબુ નો રસ અને કોથમીર નાખી હલાવી લેવું. બસ તો તૈયાર છે શાહી પનીર..
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)