#PKS
ગાજરને છોલી ટુકડા કરી લેવા સંતરાની છૂટા કરી બી કાઢી લેવા
ગાજર સંતરા પેશી અને ઓટ મિલ્ક ને જાર માં લઇ મધ ઉમેરી ક્રશ કરી લેવું
ગ્લાસમાં બરફના ટુકડા લઇ તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ