કોકમ કુલર (Kokum cooler recipe in Gujarati)

કોકમનું શરબત પીવાથી ઉનાળામાં શરીર ને ઠંડક મળે છે. મેં કોકમ અને કરી પત્તા નો ઉપયોગ કરી ને ખૂબ જ સ્વાદિષ્ટ કોકમ કુલર બનાવ્યું છે. મેં અહીંયા સ્પ્રાઇટ નો ઉપયોગ કર્યો છે પણ આ ડ્રિન્ક સોડા વોટર અથવા ફક્ત ઠંડા પાણી માં પણ બની શકે. સોડા વોટર કે પાણી નો ઉપયોગ કરતી વખતે ખાંડ નું પ્રમાણ વધારવું જેથી કરી ને સ્વાદ જળવાય રહે.
કોકમ કુલર (Kokum cooler recipe in Gujarati)
કોકમનું શરબત પીવાથી ઉનાળામાં શરીર ને ઠંડક મળે છે. મેં કોકમ અને કરી પત્તા નો ઉપયોગ કરી ને ખૂબ જ સ્વાદિષ્ટ કોકમ કુલર બનાવ્યું છે. મેં અહીંયા સ્પ્રાઇટ નો ઉપયોગ કર્યો છે પણ આ ડ્રિન્ક સોડા વોટર અથવા ફક્ત ઠંડા પાણી માં પણ બની શકે. સોડા વોટર કે પાણી નો ઉપયોગ કરતી વખતે ખાંડ નું પ્રમાણ વધારવું જેથી કરી ને સ્વાદ જળવાય રહે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોકમ ને ત્રણ થી ચાર કલાક એક કપ હૂંફળા પાણી માં પલાળી રાખવા. હાથ થી બરાબર ચોળી ને ગરણી થી ગાળી લેવું. બરાબર દબાવી ને બધો રસ કાઢી લેવો.
- 2
એક ગ્લાસમાં ત્રણ કરી પત્તા, 1 ટીસ્પૂન દળેલી ખાંડ, થોડું સંચળ અને ચાટ મસાલો ઉમેરીને નાના દસ્તા વડે થોડું છુંદી લેવું જેથી કરીને કરી પત્તા માંથી ફ્લેવર શરબતમાં આવે. હવે તેમાં ૩ ટેબલસ્પૂન કોકમનો રસ ઉમેરી ત્રણ ટુકડા બરફ ઉમેરવા. હવે ઉપર 200 મિલિ સ્પ્રાઇટ ઉમેરી બરાબર હલાવી લેવું.
- 3
કોકમ કુલર ને કરી પત્તા વડે સજાવીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA -
વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે. Himani Vasavada -
શક્કરટેટી કુલર (Muskmelon Cooler Recipe In Gujarati)
ઉનાળામાં શક્કરટેટી ની આ કુલર ઠંડક આપે છે# cookpadgujarati# cookpadindia# foodlover Amita Soni -
ઓરેન્જ મીન્ટ કુલર (Orange Mint Cooler Recipe in Gujarati)
#GA4#Week26ઓરેન્જ મીન્ટ કુલર ઉનાળા માટે પરફેક્ટ રીફ્રીશીગ કુલર છે.ઓરેન્જ અને મીન્ટ ના ઉપયોગ થી બનાવેલું ટેંગી કુલર નો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે. Bhavna Desai -
કોકમ મિન્ટ આઈસ ટી (Kokum Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકોકમ એ મૂળ ગોવા કે મહારાષ્ટ્ર નું ફળ છે ,જે સૂકવણી ના રૂપમાં ગુજરાત માં પણ ઘણી વાનગીઓ માં ખટાશ માટે ઉપયોગ માં લેવાય છે .એકમાત્ર કોકમ માં જ રહેલા હાઇડ્રોક્સીસાઈડ એસિડના કારણે તે કોલેસ્ટ્રોલ, હૃદયરોગ કે કેન્સર ,ડાયાબિટીસ , મેદસ્વિતા ,સ્ટ્રેસ ડિપ્રેશન માં ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે.તેમાં રહેલા વિટામિન સી ના કારણે વાળ ને સ્કીન ની ચમક વધે છે .હું તો સલાહ આપીશ કે આંબલી અને આમચૂર ના બદલે રોજિંદા ખોરાક માં કોકમ નો ઉપયોગ કરવો જોઈએ . Keshma Raichura -
-
વોટરમેલન કુલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SF@Noopur_221082 inspired me for this recipe.ચીલ્ડ વોટર મેલન કુલર આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. Do try friends💃 Dr. Pushpa Dixit -
વોટરમેલન કુલર (Watermelon cooler recipe in Gujarati)
ગરમીમાં ઠંડક માણો વોટરમેલન કુલર દ્વારા Sonal Karia -
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink Keshma Raichura -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
ગ્રેપ્સ કુલર (Grapes Cooler Recipe In Gujarati)
#SMશરીરને ઠંડક અને તાજગી આપતુ આ પીણું ઉનાળામાં મળતી લાંબી લીલી દ્રાક્ષ માંથી બનાવેલું છે અને હેલ્ધી તો છે જ Sonal Karia -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
વોટરમેલન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#PS ઉનાળા માં પાણી નું પ્રમાણ જાળવવા, તરબૂચ માં પાણી નુ પ્રમાણ વધુ હોઈ છે અને ઉનાળા માં લોકો તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોઈ છે, આજે મેં તેમાં ટ્વીસ્ટ આપી તેનું કુલર બનાવ્યું છે, ક્રિમી ટેક્સચર સાથે એકદમ ટેસ્ટી, અને ચાટ મસાલા સાથેવોટર મેલન કૂલર(ચટપટુ ટેસ્ટી હેલ્ધી પીણું) Bina Talati -
-
કોકમ શરબત
#goldenapron2વીક 11 goaઆ ગોવાનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જે ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે અને પિત્તનાશક છે. અને ખૂબ જ ગુણકારી છે. Neha Suthar -
-
મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpad_gujશેતુર એ બહુ ઝડપ થી ઊગી જતું અને ઓછા સમય માટે રહેતું વૃક્ષ છે જે એમ જ ઊગી નીકળે છે અને તેને ઉગાડી ને તેની ખેતી પણ થાય છે. ખાટા મીઠા શેતુર ને એક ફળ તરીકે તો ઉપયોગ માં લેવાય જ છે સાથે રેશમ ના કીડા ને ઉછેરવા માં પણ તેનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે આ રસમધુરા ફળ ની પરાગ રજ મનુષ્ય ની સેહત માટે હાનિકારક છે તેના લીધે અરિઝોના ના ટસ્કેન માં શેતુર ને ઉગાડવા પર પ્રતિબંધ આવ્યો હતો. Deepa Rupani -
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
-
વોટમેલન કોકોનટ સ્લશિસ
#એનિવર્સરી#ડ્રિન્ક/નારિયેળ નું પાણી કોને ના ભાવે? એને કોઈ પણ ફળ સાથે મિશ્ર કરો તો સ્વાદ કેવો લાગે? નો ડાઉટ ખૂબ ટેસ્ટી!! અહીં તરબૂજ અને નારિયેળ ના પાણી નો યુઝ કરી એક રેફ્રેશીંગ વેલકમ ડ્રિન્ક તૈયાર કર્યું છે!! Safiya khan -
-
ફુદીના નું સીરપ (Pudina Syrup Recipe In Gujarati)
આ સીરપ ને કોઈ પણ સોડા માં નાખી ને પીય શકાય છે. સોડા વોટર, sprite , lemonade 🍋 એકેય મા ૨ ચમચી સીરપ નાખી હલાવી સર્વ કરવું. Sonal Modha -
-
મસાલા છાશ (Masala chhash recipe in Gujarati)
છાશ એ ઉનાળામાં શરીરને ઠંડક આપતું કુદરતી પીણું છે. છાશમાં અલગ-અલગ લીલા મસાલા ઉમેરીને મસાલા છાશ બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાત માં આ મસાલા છાશ મઠા તરીકે પણ ઓળખાય છે. ગરમીના દિવસોમાં મસાલા છાશ મન ને તાજગી અને શરીરને ઠંડક આપે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તૂ શરબત(sattu sharbat recipe in Gujarati)
#SM સત્તૂ શરબત, જેમાં સુગર કે સોડા નથી તો પણ સમર કુલર છે.ગરમી થી બચવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ડીહાઈડ્રેશન થી બચાવે છે.અહીં નમકીન સત્તૂ બનાવ્યું છે.જે હેલ્ધી ડ્રિન્ક છે. Bina Mithani -
મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
મોહબત નુ શરબત એક દિલ્હી નુ ફેમસ શરબત છે. જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામા આવે છે.ઉનાળાની ગરમીમા આ શરબત ઠંડક આપે છે Rupal Niraj Naik -
શેતુર શોટ્સ (Mulberry Shots Recipe In Gujarati)
#Priti#cookpadindia#cookpadgujarati#summer_drink#શરબત#Juiceઅત્યાર સુધી શેતુર ખાવા માટે જ લીધા છે પણ આજે મે @Shweta_2882 જી ની રેસિપી માંથી પ્રેરણા લઈ ને આ શેતુર શોટ્સ બનાવ્યા છે .thank you શ્વેતા જી 🙏મસ્ત બન્યું 😋👌. Keshma Raichura -
સમર કુલર (Summer Cooler Recipe In Gujarati)
#શરબતઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ શરબત કે icecream મળી જાય તો ખુબ મજા પડે. Daxita Shah -
કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni -
More Recipes
ટિપ્પણીઓ (14)