ધાણાજીરૂ.(Dhaniya Jeera Powder Recipe in Gujarati)

#Cookpadindia
#Cookpagujarati
ભારતીય ઘરમાં રસોડામાં મસાલા તરીકે વપરાતું ધાણાજીરૂ ખૂબ જ જાણીતું છે. રોજીંદા રસોઈ માં વપરાતા ધાણાજીરૂ થી રસોઈ ના સ્વાદ અને સુગંધ વધી જાય છે. આ ઘરે ચોખ્ખું, તાજું અને સુગંધિત ધાણાજીરૂ બનાવવા ની રીત.આ રીતે વરસ સુધી સ્ટોર કરી શકાય છે.
ધાણાજીરૂ.(Dhaniya Jeera Powder Recipe in Gujarati)
#Cookpadindia
#Cookpagujarati
ભારતીય ઘરમાં રસોડામાં મસાલા તરીકે વપરાતું ધાણાજીરૂ ખૂબ જ જાણીતું છે. રોજીંદા રસોઈ માં વપરાતા ધાણાજીરૂ થી રસોઈ ના સ્વાદ અને સુગંધ વધી જાય છે. આ ઘરે ચોખ્ખું, તાજું અને સુગંધિત ધાણાજીરૂ બનાવવા ની રીત.આ રીતે વરસ સુધી સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં સાફ કરેલા ધાણા શેકી લેવા. ધાણા નો રંગ બદલાય અને સુગંધ આવે એટલે શેકાઈ ગયા છે. તેને બાજુ પર ઠંડા થવા રાખો. તે કડાઈમાં જીરું, મરી, લવિંગ,તમાલપત્ર નાખી શેકી લેવા.
- 2
ધાણા સાથે બધા ઘટકો ભેગા કરી ઠંડા થવા દો. હવે મિક્સીમાં બારીક પીસી લો. ચારણી વડે ચાળી લો. આ રીતે બધું ધાણાજીરૂ પીસી લો.
- 3
ત્યારબાદ ઠંડુ થાય એટલે એરટાઈટ બરણીમાં ભરી આખું વરસ ઉપયોગ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે. Bhavna Desai -
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
#ઈસ્ટઆજે મેં જાલમુરી માટે વપરાતા સૂકા મસાલા પાઉડર ને બનાવવા નો પ્રયત્ન કર્યો..જાલમુરી ઈસ્ટર્ન ઇન્ડિયા માં વધારે બનાવે છે .. પણ જાલમુરી માટે આખા મસાલા ને શેકીને પાઉડર બનાવીને સાદા મમરા માં ટેસ્ટ આપવા માટે વાપરે છે. .. Kshama Himesh Upadhyay -
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati)
#EB#foodforlife1527#cookpadindia#cookpad ઘરમાં બધાને ગુંદાનુ ખાટુ અથાણું બહુ ભાવે. એટલે બનાવવાનું ફરજિયાત જ હોય. Sonal Suva -
અદડિયા (Adadiya recipe in Gujarati)
#GA શિયાળા ની સ્પેશિયલ વેરાયટી, શુધ્ધ દેશી ઘી તેમજ વિવિધા સભર તેજાના સાથે નાં શક્તિ અને બળ વર્ધક, બાળકો થી લઈ ને વૃદ્ધો નાં સહુ નાં ફેવરિટ અડદિયા... sandip Chotai -
ઇસ્ટન્ટ સાંભાર મસાલો (Instant Sambhar Masala Recipe In Gujarati)
#ST#Instant#Sambharmasaloસાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશ એના મસાલા વિના અધૂરી છે. ચાહે એ ઢોસા હોય કે ઈડલી, અપ્પમ હોય કે મેંદુવડા, સાંભાર હોય કે રસમ બધા માં વપરાતો એનો મસાલો અલગ જ હોય છે. બઝાર માં હવે અધ જ પ્રકાર ના મસાલા મળે છે પણ થોડા સમય પછી કા તો એનો રંગ ફિક્કો થઇ જાય છે ને કા તો એની સુગંધ ઉડી જાય છે. થોડા સમય બાદ તો સ્વાદ પણ જતો રહે છે. પણ ઘરે બનાવેલા આ ઇન્સ્ટન્ટ મસાલા ની ના તો સુગંધ ઉડે છે ના તો રંગ કે ના તો સ્વાદ. એ એવો જ રહે છે, જે બનાવો એકદમ સહેલો છે. Bansi Thaker -
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
રોગપ્રતિકારક શક્તિ વધારતાં લાડું
#વિકમીલ૨#વિકમીલ_૨#માઇઇબુક#પોસ્ટ_૧૧કોરોનાની મહામારીમાં મેં મારા ફેમિલી માટે આ લાડુ બનાવ્યા અને ખૂબ જ હેલ્ધી અને ઘરમાં રહેલા તેજાના અને મસાલા માંથી સરળ રીતે બનાવી શકાય છે. Khyati's Kitchen -
ચટપટી મસાલા પૂરી (કર્ણાટક સ્પેશિયલ)
#વીક ૧#સ્પાઈસીસૂકા વટાણામાંથી બનતી અને ગળી ચટણી વગરની, તીખી તમતમતી, ગરમાગરમ સેવ-ગાજર-કાંદા સાથે પીરસાતી આ વાનગી છે - જે મૈસુર અને બેંગ્લોર માં ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે મસાલ પૂરી તરીકે પણ જાણીતી છે તો આવો આજે એને બનાવતા શીખીયે અને વરસાદી મોસમમાં ઠંડા પવનની લહેર સાથે ગરમાગરમ તીખી મસાલા પૂરી ખાઈએ !! Nikie Naik -
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
ધરે બનાવેલો ગરમ મસાલો હાઇજેનિક હોય છે.આ મસાલો ઓછા પ્રમાણ માં વાપરો તો પણ વાનગી સ્વાદિષ્ટ બને છે.દાળ શાક ઉપરાંત ફરસાણ અને અન્ય વાનગીઓ માં પણ ઉપિયોગી છે. Varsha Dave -
-
બીસી બેલે ભાત મસાલા (Bisi bele bath masala recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટક રાજ્ય ની એક રાઈસ ડીશ છે જે દાળ અને ચોખા નો ઉપયોગ કરીને અલગ અલગ મસાલા અને શાકભાજી ઉમેરીને બનાવાય છે. આ ડીશ બનાવવા માટે એક ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલો ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ફલેવરફુલ બને છે. ઘરે બનેલો મસાલો તાજો હોવાથી આ ડીશ ને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
બેઝિક વેજીટેબલ સ્ટોક (Basic Vegetable Stock Recipe in Gujarati)
#cookpadgujarati#બેસિક_સૂપ હોમમેઇડ વેજીટેબલ સ્ટોક એક સ્વાદિષ્ટ ભારતીય રેસીપી છે જેનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં કરી શકાય છે - સૂપથી ગ્રેવી સુધી... હોમમેઇડ વેજીટેબલ સ્ટોકમાં નેચરલ સ્વાદ અને ઇચ્છનીય સુસંગતતા છે જે તેને બહુમુખી બનાવે છે. તે જે વાનગીમાં ઉમેરવામાં આવે છે તેમાં ઉત્તેજક સ્વાદ અને સુગંધ ઉમેરે છે. આ તંદુરસ્ત ભારતીય શાકભાજીનો સ્ટોક કેલરીમાં ઓછો છે અને વજન ઘટાડવા માટે સારો છે. Daxa Parmar -
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder Recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati મસાલા મિલ્ક પાવડર એ ભારતીય મસાલા પાવડર છે જે બદામ, કાજુ, પીસ્તા, મસાલા અને કેસર સાથે બનાવવામાં આવે છે. તે દરેક વય જૂથ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે કારણ કે તે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે. ખૂબ જ પ્રખ્યાત ભારતીય પીણું જે મસાલા દૂધ છે તે મસાલા દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે બધા જ ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા જેથી આ મિલ્ક પાવડર ને ફ્રીઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી સકાય. સાથે મેં આ મિલ્ક મસાલા પાવડર માં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જેથી મસાલા દૂધ બજાર જેવું સ્વાદિસ્ટ અને થીક દૂધ બને છે. Daxa Parmar -
છાસ નો મસાલો (Chas Masala Recipe In Gujarati)
# મેથી#ફુદીના#cookpad#masala boxગુજરાત મા છાસમાં મસાલો નાખીને પીવા મા આવે છે.જેથી ખોરાક આરામ થી પચી જાય અને તેમાં ફુદીના પાઉડર, સંચળ પાઉડર , મેથી પાઉડર ,જીરા પાઉડર વગેરે મસાલો ઉમેરવામાં આવે છે. જે આરોગ્ય માટે બેસ્ટ છે.આ મસાલો સોડા મા પણ વાપરી શકાય. તથા પેટદર્દ અને અપચા માટે પણ ખૂબ જ અકસીર ઈલાજ છે. Valu Pani -
વેજ. ચેટીનાદ શાક
સાઉથ ઈન્ડિયા ખુબજ પ્રચલિત શાક છે. તેમા વપરાતી બધી સામગ્રી ના અલગ જ સ્વાદ છે.અેકવાર જરૂરી બનાવો.#સાઉથ Madhavi Modha -
ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી શરૂ થઈ ગઈ છે. તો ગરમ ચા મળે ને તે પણ મસાલા વાળી તો તો પૂછવું જ શું ☕☕😊એમાં પણ કુક પેડ ની સખીઓ હોય તો સોનામાં સુગંધ ભળે 👏👏👏 તો આપ ની સાથે ચા મસાલા ની રેશીપી શેર કરું છું Buddhadev Reena -
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#Week1 આમળા માં વિટામિન સી ભરપૂર માત્રા માં હોય છે .આમળા પોષક તત્વો નું એક પાવર હાઉસ છે .આમળા નું સેવન અથાણું , જ્યુસ , કેન્ડી , મુરબ્બો અને ચ્યવનપ્રાશ ના રૂપ માં કરવામાં આવે છે .આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . Rekha Ramchandani -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11ભોજનમાં જો તાજા બનાવેલા રાયતા મરચાં હોય તો ભોજન નો સ્વાદ અનેકગણો વધી જાય છે.. Ranjan Kacha -
ઇમ્યુનીટી બૂસ્ટર ડ્રિંક (immunity booster drink)
#father#માઇઇબૂક #post16આજે જ્યાં ચારે તરફ કોરોના ની મહામારી વધી રહી છે. ત્યાં આપડે એના સામે લઢવા માટે જાય જાય નાં પ્રયત્નો કરી રહ્યા છીએ. એવોજ એક પ્રયત્ન મેં પણ કર્યો. આ ડ્રિંક પીવાથી આપડી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavana Ramparia -
હોમ મેડ ગરમ મસાલો
મને બધી જ વસ્તુ ઘરની બનાવેલી ગમે સ્પેશિયલી મસાલા ,ચા નો મસાલો, ગરમ મસાલો , ધાણાજીરુ ,તજ નો પાવડર, મરી પાવડર, સેકેલા જીરું નો પાવડર, છાશ નો મસાલો,દૂધનો મસાલો.તો આજે મેં ગરમ મસાલો બનાવ્યો. Sonal Modha -
ઉકાળો (Ukado Recipe in Gujarati)
અત્યારે કોરોના ની સિચ્યુએશનમાં લગભગ બધા ઘરમાં ઉકાળો બન્યો હશે. મારા ઘરમાં પણ immunity વધારવા માટે આ ઉકાળો છેલ્લા છ મહિનાથી પીવાય છે. #Trend3 Amee Shaherawala -
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
છડેલા ઘઉંનો ખીચડો
#લોકડાઉન #goldenapron3 week11અત્યારે કોરોના વાયરસનાં કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જેનાં લીધે ઘરમાં જ રહેવું સુરક્ષિત છે. શાકભાજી લેવાં પણ બહાર જવું સુરક્ષિત નથી. તો આવી પરિસ્થિતિમાં ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રસોઈ કરવી જોઈએ. તો આજે લંચ/ડિનરમાં વનપોટ મિલ તરીકે ખાઈ શકાય તેવી હેલ્ધી તથા ટેસ્ટી વાનગી પોસ્ટ કરું છું જેનું નામ છે છડેલા ઘઉંનો ખીચડો આ ખીચડો ઉત્તરાયણ દરમિયાન તો અવશ્ય બનતો જ હોય છે પરંતુ હજુ માર્કેટમાં તુવેરનાં લીલવા મળે છે અને મારા ત્યાં ફ્રિજમાં પણ સ્ટોર કર્યા હતા તો મેં તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ તીખો ખીચડો બનાવ્યો છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
અડદિયા પાક
#શિયાળાઅદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે. Jasmin Motta _ #BeingMotta -
કોપરા લસણ ની લાલ ચટણી (Kopra Lasan Red Chutney Recipe In Gujarati)
#CR કોપરા લસણ ની ચટણી એક પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. આ સરળ રીતે બની જાય છે. ઘર માં ઉપલબ્ધ, અને બહુ જ ઓછી સામગ્રી થી બને છે. ભોજન સાથે સાઇડ ડીશ માં સર્વ કરવા થી ભોજન નો સ્વાદ વધી જાય છે. નાસ્તા માં બ્રેડ સાથે પણ સારી લાગે છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (15)