કુકીઝ ક્રીમ આઇસ્ક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#icecream
ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ ખાવા ની મજા કંઇ ઓર હોય 😋😋🥰

કુકીઝ ક્રીમ આઇસ્ક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)

#icecream
ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ ખાવા ની મજા કંઇ ઓર હોય 😋😋🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
4 વ્યક્તિઓ માટે
  1. 1બાઉલ વ્હીપ ક્રિમ
  2. ૧ વાટકીમિલ્ક મેઈડ
  3. ૧ વાટકીઓરીયો બિસ્કિટ નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં વ્હીપ ક્રિમ લઈ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો

  2. 2

    તેને પાંચ મિનિટ સુધી બિટર થી બીટ કરી લો પછી તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ચારથી પાંચ કલાક સુધી ફ્રિજમાં સેટ કરી રાખો

  3. 3

    હવે આઇસ્ક્રીમને ફરીથી કાઢી લો અને એક વખત ફરીથી બીટ કરી લો

  4. 4

    હવે તેમાં બિસ્કીટનો ભૂકો ઉમેરી ફરીથી સેટ કરવા માટે ફ્રીઝમાં મૂકી દો

  5. 5

    તૈયાર છે એકદમ સરળ કુકીઝ ક્રીમ આઇસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes