દૂધી ના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બધા ઈનગ્રીડીયન્ટસ એડ કરી લોટ બાંધી લો. તેના મુઠીયા વાળી ચાળણીમાં મૂકી ૧૫-૨૦ મીનીટ માટે સ્ટીમ કરી લો
- 2
ચાળણીમાં થી કાઢી સહેજ ઠંડું થાય એટલે મુઠીયા ને કટ કરી લો.
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી તેમાં લીમડો મરચાં તલ અને હિંગ એડ કરી મુઠીયા ઉમેરો અને મિક્સ કરો. - 3
મુઠીયા ને સહેજ ક્રિસ્પી બનાવવા હોય તો ૩-૪ મીનીટ સુધી ફાસ્ટ ગેસ પર થવા દો. તૈયાર છે ગરમા-ગરમ સ્પાઈસી મુઠીયા..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16168445










ટિપ્પણીઓ