રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ધોઇ કોરા કરી લ્યો અને સમારી લ્યો.
- 2
છાશ માં ચણા નો લોટ નાખી મિક્સ કરી લ્યો કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા તળી લ્યો.કડાઈ મા એક ચમચી તેલ લઇ તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં લસણ ની ચટણી,હિંગ અને હળદર નાખી મિક્સ કરેલી છાસ વધારો
- 3
બે મિનિટ ઉકળે એટલે તેમાં મીઠું નાખી હલાવી લ્યો.હવે તેમાં તળેલા ભીંડા નાખી હલાવી લ્યો અને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળો હવે ગેસ બંધ કરી દયો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ભીંડા ની કઢી સરસ લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16169830





ટિપ્પણીઓ