ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં ધોઈ કોરા કરી લો.તેમાં વચ્ચે કાપો કરી બી કાઢી લેવા.એક કડાઈ માં 2-3 ચમચી તેલ મૂકી ચણાનો લોટ શેકી લેવો.શેકાઈ જાય એટલે ઠંડો થયા પછી તેમાં મીઠું,લીંબુ,ખાંડ હળદર,ધાણાજીરું મિક્સ કરી મરચાં ભરી લેવા.
- 2
હવે ગેસ પર એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકો.ગરમ થતાં તેમાં રાઈ ઉમેરો.રાઈ તતડે પછી તલ ઉમેરો. પછી હીંગ ઉમેરી ભરેલા મરચાં ઉમેરી 2 મિનીટ સાંતળો.પછી ગેસ બંધ કરી દો.તૈયાર છે ભરેલા મરચાં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16173425










ટિપ્પણીઓ