ગુવાર બટાકા નું શાક (Guvar Bateka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર ને ગેસ ઉપર રાખો અને પછી 2 પાવળા તેલનો નાખુ તેલ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ નાખી રાઈ થઈ જાય એટલે ગુવાર બટાકા નો વઘાર કરવો અને પછી એમાં હળદર મીઠું ધાણાજીરૂ લાલ પાઉડર અને લસણવાળી ચટણીને અને પછી એકદમ હલાવી નાખો બે ગ્લાસ પાણી નાખી અને કુકર નું ઢાંકણું બંધ કરી દેવું અને બે સીટી ધાવા દેવી પછી ઉતારી લેવું અને થોડીક વાર પછી શાક કાઢી લેવું હોય એટલે ગુવાર બટાકા નું શાક તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16178588




ટિપ્પણીઓ