બટાકા નું કોરું શાક (Bataka Dry Shak Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. બટાકા
  2. વઘાર માટે તેલ
  3. ૧ ટી સ્પૂનજીરું
  4. ૨ ટી સ્પૂનલાલ મરચું
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. ચપટીહિંગ
  7. ૩ ટી સ્પૂનખાંડ
  8. ૧ ટી સ્પૂનધાણજીરુ
  9. ૧ ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    બટાકા નાના ટુકડા કરી સમારો અને ધોઈ લો.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં જીરા નો વઘાર મૂકો.

  3. 3

    તેમાં લાલ મરચું, હળદર, હિંગ નાખો.

  4. 4

    બટાકા ને એમાં નાખો. મીઠું નાખો અને સરસ હલાવો.

  5. 5

    ધીમા તાપે તેને ચડવા દો. થાળી પર પાણી મૂકી પેન ઢાંકી શાક ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવવું.

  6. 6

    બટાકા ચડી જાય એટલે તેને ગરમ મસાલો, ધાણાજીરૂ અને ખાંડ નાખી હલાવો.

  7. 7

    ગરમ ગરમ રોટલી જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes