કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

Veena Mehta
Veena Mehta @Veena_28

#JR1

#JR1

વધુ વાંચો

ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

Veena Mehta
Veena Mehta @Veena_28

#JR1

#JR1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪-૫ બાફેલા બટાકા
  • 1 કપતપકીર નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીલીલા નાળીયેરનું છીણ
  • ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીતલ
  • 1 ચમચીકાજુ અને કિશમિશ
  • તેલ તળવા માટે
  • 2 ચમચીશેકેલી શીંગ નો ભૂકો
  • 1 ચમચીલીંબુનો રસ
  • ૨ ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં મીઠું અને તપકીર નો લોટ મિક્સ કરો

  2. 2

    લીલા નાળિયેરના છીણને આદું-મરચાં મીઠું લીંબુનો રસ ખાંડ તલ અને શીંગ નો ભૂકો ઉમેરી મિક્સ કરો

  3. 3

    કાજુ અને કિશમિશ ના ટુકડા કરી ઉમેરો

  4. 4

    બટાકા નું મિશ્રણ લઇ વચ્ચે તૈયાર કરેલો મસાલો ભરી ગોળા વાળો

  5. 5

    તેને તપકીર ના લોટ માં રગદોરવું

  6. 6

    તેલ ગરમ કરી તેમાં ક્રિસ્પી તળી લેવા

  7. 7

    ચટણી સાથે સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Veena Mehta
Veena Mehta @Veena_28
પર April 22, 2022 13:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બફવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
  2. મસુર પુલાવ
  3. કેરી અને ડુંગળી ની ચટણી (Keri Dungri Chutney Recipe In Gujarati)
  4. કોર્ન વેજ પનીર લોલીપોપ
  5. ફલાફલ વીથ હમસ
  1. વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
  2. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  3. તુરીયા બટાકા નું શાક (Turiya Bataka Shak Recipe In Gujarati)
  4. દહીં વાળી દૂધી નું શાક (Dahiwali dudhi nu shak recipe Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179161
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close