ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ટામેટા ને ડુંગળી સમારેલી લેવા લીલાં મરચાં સમારી લો
- 2
પછી એક વાડકા માં તેલ વઘાર માટે મૂકવું તેમાં રાઈ નાખવી રાઈ થયી આવે પછી તેમાં હિંગ નાખી લસણ સેકી લો પછી ડુંગળી લીલાં મરચા નાખી બરાબર સાતળી લો પછી તેમાં સમારેલા ટામેટાં નાખવા
- 3
પછી તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદાનુસાર અને હળદર નાખી બરાબર હલાવી મિક્સ કરી દેવું પછી ઢાંકી દેવું ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દેવું પછી ટામેટા સોફ્ટ થયી જાય એટલે તેમાં સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો
- 4
હવે તૈયાર છે છત્તીસગઢ ની ટામેટા ની ચટણી તેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો કોથમીર નાખી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16191970














ટિપ્પણીઓ (6)