કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરો ત્યાર પછી તેમાં બધા ખડા મસાલા ઉમેરો સુગંધ આવે ત્યાં સુધી શેકો.
- 2
પછી તેમાં મોટી સમારેલી ડુંગળી ઉમેરીને ૩મીનીટ સાંતળીને તેમાં ટામેટા ઉમેરો એકદમ સરસ સંતળાય જવા દો પછી તેમાં મરચું, હળદર ઉમેરી ૨ મીનીટ પછી ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો અને મિક્ષ્ચર માં એકદમ કી્મી પેસ્ટ બનાવી લો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં બનાવેલી પેસ્ટ નાખી અને સરસ તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો હવે તેમાં 1/૨ કપ પાણી નાખી ચવાણું નો પાઉડર ઉમેરો ૧/૨ ચમચી ખાંડ ઉમેરી સરસ સુગંધ આવે ત્યારે તેમાં કાજુ ઉમેરો ફાડા કરીનેઢાંકી ને ૫-૭ મીનીટ કાજુ ચડવા દો જરૂર પડે તો પાણી ઉમેરો ૭ મીનીટ બાદ ગરમ મસાલો ઉમેરી હવે બાકીનું પાણી ઉમેરો. (જે પ્રમાણે રસો રાખવો હોય તેટલું પાણી ઉમેરવું)
- 4
હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લો હવે તેમાં ગાંઠિયા ઉમેરો હલાવી ઢાંકી દો ૧૦ મીનીટ પછી કોથમીરથી ગાનિૅશ કરી ગરમાગરમ પરોઠા ડુંગળી અને પાપડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ