ટોસ્ટ સેન્ડવીચ

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#RB6
સમર લંચ

શેર કરો

ઘટકો

  1. 4 નંગ બટાકા
  2. 3 ચમચીતેલ
  3. 1 ચમચીજીરું
  4. 1ડુંગળી
  5. 2લીલા મરચાં
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણા જીરું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચીચાટ મસાલો
  11. 1/2લીંબુ નો રસ
  12. 1 ચમચીલીલા ધાણા
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફી લો. જીણા સમારી લો. ડુંગળી, મરચાં જીણી સમારી લો

  2. 2

    એક કડાઈ માં તેલ મુકો. જીરું નાખો તતડે એટલે ડુંગળી લીલામરચાં નાખો.
    ડુંગળી સતળાય એટલે બટાકા અને બધા મસાલા નાખો. મિક્સ કરો

  3. 3

    બ્રેડ પર બટર લગાવી ને સેન્ડવીચ મેકર માં શેકી લો. ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes