કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરો ત્યાર પછી તેમાં બધા ખડા મસાલા ઉમેરો સુગંધ આવે ત્યાં સુધી શેકો.
- 2
પછી તેમાં મોટી સમારેલી ડુંગળી ઉમેરીને ૩મીનીટ સાંતળીને તેમાં ટામેટા ઉમેરો એકદમ સરસ સંતળાય જવા દો પછી તેમાં મરચું, હળદર ઉમેરી ૨ મીનીટ પછી ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો અને મિક્ષ્ચર માં એકદમ કી્મી પેસ્ટ બનાવી લો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં બનાવેલી પેસ્ટ નાખી અને સરસ તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો હવે તેમાં 1/૨ કપ પાણી નાખી ચવાણું નો પાઉડર ઉમેરો ૧/૨ ચમચી ખાંડ ઉમેરી સરસ સુગંધ આવે ત્યારે તેમાં કાજુ ઉમેરો ફાડા કરીનેઢાંકી ને ૫-૭ મીનીટ કાજુ ચડવા દો જરૂર પડે તો પાણી ઉમેરો ૭ મીનીટ બાદ ગરમ મસાલો ઉમેરી હવે બાકીનું પાણી ઉમેરો. (જે પ્રમાણે રસો રાખવો હોય તેટલું પાણી ઉમેરવું)
- 4
હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લો હવે તેમાં ગાંઠિયા ઉમેરો હલાવી ઢાંકી દો ૧૦ મીનીટ પછી કોથમીરથી ગાનિૅશ કરી ગરમાગરમ પરોઠા ડુંગળી અને પાપડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Week-8 ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠીયા નું શાક. સરળ રીતે અને ઝટપટ બનતુ કાઠિયાવાડી ચટાકેદાર શાક. Dipika Bhalla -
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak recipe in Gujarati)
#MA આજના મધર્સ ડે નિમિત્તે મમ્મી તને ખૂબ ખૂબ પ્રણામ તને કેટલા વંદન કરો એટલા ઓછા છે હું તો ઈશ્વર પાસે આટલું જ માંગુ કે દરેક જન્મે તું જ મારી માતા બને અને ભગવાન તને લાંબુ અને આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રદાન ઘરે બાકી તો સંઘર્ષ નું બીજું નામ એટલે મારી મા દરેક પગલે સંઘર્ષ ને જોઈને સદા હસતા રહેવું અને ગમે તેવા કપરા સમય હસતા મોઢે વિતાવો એ તારો ગુણ બાકી બધાએ ક્ષેત્રતે પછી ઘર સંભાળવું વડીલોની સેવા કરી કે જરૂર પડી તો આર્થિક ક્ષેત્રે પણ પતિ સાથે કદમ મિલાવીને ચાલવું કે પછી રસોઈમાં નવી નવી વાનગીઓ બનાવવી સિલાઈ કામ માં અવનવા પ્રયોગો કરવા આ આ બધા તારા શોખ રહ્યા છે બસ મમ્મી મધર્સ ડે નિમિત્તે તારી બધી વાનગીઓ જેનો સ્વાદ આજે પણ યાદ કરતા મોમાં પાણી આવે છે પરંતુ મેં પણ કાજુ ગાંઠિયા નું શાક બનાવતી વખતે તને ખૂબ જ યાદ કરી અને એ હું કુક પેડ પર શેર કરું છુંBhoomi Harshal Joshi
-
-
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala -
-
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે Dipti Patel -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
Cookpadkichan star challenge#KS7 @Darshcook_29046696Darshna Pandya -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WeeK9#RC2 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh
More Recipes
ટિપ્પણીઓ