રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં દાળને ૫થી ૬ ક્લાક પાણીમાં પલાળી રાખો પછી થોડું દહીં, પાણી નાંખી ક્રશ કરી થોડી વાર ઢાંકી દો
- 2
પછી તેમાં હીંગ,મીઠું નાંખી મિક્સ કરી પછી કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે વડા તળી લો.
- 3
પછી એક બાઉલમાં પાણી લો પછી તેમાં વડા નાંખી દાબી વડા તૈયાર કરી પછી મીઠું દહીં,અને ચટણી, સેકેલુ જીરું, લાલ મરચું, મીઠું, દાડમ ના દાણા નાખી દહીં વડા ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16194292



ટિપ્પણીઓ