ગળ્યા પુડલા

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

ગળ્યા પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીઘઉંનો લોટ
  2. ૧ વાડકીઝીણો સમારેલો ગોળ
  3. ૧ વાડકીપાણી
  4. શેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઝીણો સમારેલો ગોળ અને પાણી લઈને દસથી પંદર મિનિટ માટે મુકી રાખો. હવે તેને હલાવીને ગોળનું પાણી ગાળી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો અને ગોળનું પાણી ઉમેરતા જાવ અને હલાવતા રહો જેથી કરીને ગાંઠા ન પડે. ત્યારબાદ ખીરાને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે નોન સ્ટીક તવી ને ગેસ પર ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ઘી લગાડી ખીરુ પાથરીને આજુબાજુ ઘી મૂકી બંને બાજુ તેને શેકી લો. આ રીતે બધા ગળ્યા પુડલા ઉતારી લો. આપણા ગળ્યા પુડલા તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

ટિપ્પણીઓ

Similar Recipes