વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકને ઝીણા કાપી લેવા
- 2
ખીચડી ને ધોઈ 1/2કલાક પલાળી રાખવી
- 3
કુકરમાં ઘી ગરમ કરી જીરુ હિંગ તમાલપત્ર અને સુકા મરચા નો વઘાર કરી શાક ઉમેરવા
- 4
થોડી વાર ચઢવા દેવા બધા મસાલા એડ કરવા
- 5
પછી તેમાં ખીચડી ઉમેરવી બરાબર હલાવી મિક્સ કરવું
- 6
જરૂર મુજબ પાણી ઉમેરી ખીચડી ને ચડવા દેવી
- 7
તૈયાર થાય એટલે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206515








ટિપ્પણીઓ