રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક મિક્સર જારમાં માં તરબૂચ ના ટુકડા લઈ ક્રશ કરી લો અને તેનો જ્યૂસ કરી લો પછી તેને ગરણી વડે ગરી લો
- 2
પછી એક મોટા બાઉલ માં ઝીણા સમારેલા તરબૂચ નાખી તેમાં દૂધ એડ કરી તેમાં મધ એડ કરી તેમાં પલાળેલા તખમરિયા એડ કરી તેમાં.તરબૂચ નો જ્યૂસ એડ કરો પછી બધું બરાબર હલાવી ને તેમાં રોઝ સીરપ એડ કરી લો
- 3
પાછી આઈસ ક્યૂબ નાખી ઉપર તૈયાર વોટર મેલોન મિલ્ક શેક એડ કરી ઉપર કાજુ પિસ્તા ની કતરણ ભભરાવી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
#cookpad_India#cookpad_guj મોહબ્બત કા શરબત એ દિલ્હીનો એક ફેમસ શરબત છે જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં આ શરબત ઠંડક આપે છે.અને એકદમ રિફ્રેશિંગ ડ્રીંક છે. Payal Sachanandani (payal's kitchen) -
મહોબ્બત કા શરબત
#SFઆ એક દિલ્હી નું પ્રખ્યાત શરબત છે. જે તડબૂચ અને રોઝ સીરપ માંથી બને છે અને તેનો ટેસ્ટ અને કલર ખુબ જ સરસ છે.ઉનાળા ની ગરમી માં ખુબ જ ઠંડક આપે છે.. Arpita Shah -
-
રોઝ મિલ્કશેક (Rose Milkshake Recipe In Gujarati)
સાંજે સ્કૂલે થી બાળકો આવે તો એકદમ નાસ્તો આપવાને બદલે આવું રોઝ ફ્લેવર્સ નુ ઠંડુ દૂધ આપ્યું હોય તો એનર્જી પણ આવે અને પેટ માં આધાર રહે..બહુ આસાન છે. Sangita Vyas -
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujaratiમહોબ્બત કા શરબત દિલ્હીનું ફેમસ શરબત છે જે ઉનાળામાં ઠંડક આપે તેવું બેસ્ટ રિફ્રેશિંગ છે. Ankita Tank Parmar -
-
વોટર મેલન મોઈતો (Water Melon Mojito Recipe In Gujarati)
વોટર મલોન સમર સિઝન નું પ્રિય રિફ્રેશનેસ આપે છે...પાણી ની કમી પૂરી કરે છે....અને મોઇતો તેમાં બાળકો ને પ્રિય હોય છે... Dhara Jani -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
ડ્રાયફ્રુટસ મેંગો મિલ્કશેક (Dryfruits Mango Milkshake Recipe In Gujarati)
#COOKPADGUJARATI#COOKPADINDIA#KR Sneha Patel -
-
રોઝ બનાના મિલ્કશેક (Rose Banana Milkshake Recipe In Gujarati)
#mrકેળા અને દૂધ સાથે લેવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલ મળે છે.તેમાં મે રોઝ સીરપ ઉમેર્યુ છે જેથી તેનો ટેસ્ટ સારો લાગે. માટે આ મિલ્ક શેક ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ છે. Dimple prajapati -
મોહબ્બત કા શરબત
ગરમીની સિઝનમા તરબૂચ સરસ આવતા હોય છે . તરબૂચ આપણને ગરમીથી બચવામા હેલ્પ કરે છે . ભર ઉનાળાના ઠંડુ ઠંડુ શરબત મળી જાય એટલે મજા પડી જાય. સંગીતાબેન વ્યાસ ની રેસીપી જોઈ અને મે પણ મોહબ્બત કા શરબત બનાવ્યુ . જે ટેસ્ટ મા એકદમ yummy લાગે છે . Sonal Modha -
વોટર મેલોન તૂટી ફૂટી (water melon tuti frooti recipe in Gujarati)
#goldenapron3#જૂન Jenny Nikunj Mehta -
વોટર મેલોન જ્યૂસ (water melon juice recipe in gujarati)
#goldenapron3 #week 20 puzzle word juice Parul Patel -
-
વોટર મેલોન લેમનેડ(Water melon Lemonade Recipe In Gujarati)
ગરમી માં આપડા શરીર ને ઠંડક આપે એવું પીવાનું અને ખાવાનું આપડને બહુ ગમે. આમાં મેં લીંબુ વાપર્યું છે જે મા સાઈટ્રિક એસિડ હોય છે અને કળિંગર લીધું છે જે આપડા શરીર માટે બહુજ સારું છે. તો ચાલો આપણે આજે બનાવીએ વોટર મેલોન લેમનેડ. Bhavana Ramparia -
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી ડ્રેગન ફ્રૂટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા બ્લડ શ્યુગર લેવલ કંટ્રોલ માં રાખવા માટે ઉત્તમ ફળ છે.ડ્રેગન ફ્રૂટ દરેક ને ખાવાનું પસંદ નથી આવતું. તો આ રીતે મિલ્ક શેક બનાવશો તો પસંદ આવશે. Dipika Bhalla -
બનાના મિલ્કશેક.(Banana Milkshake Recipe in Gujarati)
#RB6કેળા ને મુખ્ય ભોજન માં સામેલ કરવા જોઇએ. જેમકે દૂધની સાથે, શાકની રીતે. દિવસ ની શરૂઆત કરવા માટે કેળા લો- એસિડ અને આઇડિયલ ફળ છે. Bhavna Desai -
-
ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#fruit#milkડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે . Keshma Raichura -
-
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
-
-
રોઝ ચિયા ઠંડાઈ (Rose Chia Thandai Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ૪ વાગ્યે ચા ના બદલામાં જો ઠંડી ઠંડી ઠંડાઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો આજે મેં રોઝ ચિયા ઠંડાઈ બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206494
ટિપ્પણીઓ