કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)

Anil Dalal
Anil Dalal @Anildalal

#KSJ
#week3

#KSJ
#week3

વધુ વાંચો

દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)

Anil Dalal
Anil Dalal @Anildalal

#KSJ
#week3

#KSJ
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 વાડકીચણા ની દાળ
  2. 1/2 નંગદૂધી
  3. 1 નાની ચમચીસોડા
  4. વઘાર માટે
  5. 1 ચમચો તેલ
  6. 1 નાની ચમચીરાઈ
  7. 1 નાની ચમચીહિંગ
  8. 2લીલા મરચાં કાપેલા
  9. 3-4લીમડો
  10. મસાલા માટે
  11. 1/4 ચમચી હળદર
  12. 3-4કોકમ
  13. 1/4 ચમચી ધાણાજીરું
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  16. થોડો ગોળ
  17. 1 ચમચીખાંડ
  18. કોથમીર જરૂર પ્રમાણે
  19. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને પાણી થી ધોઈ લેવી

  2. 2

    દૂધી ની છાલ કાઢી ટુકડા કરી લેવા..

  3. 3

    એક તપેલી માં દાળ અને દૂધી ના ટુકડા મિક્સ કરી પાણી ભરી.. સોડા નાખી કૂકર માં બાફવા મૂકી દો. 4 સીટી વગાડી દો

  4. 4

    એક કડાઈ લો.. એમાં એક ચમચો તેલ નાખી ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, લીલા મરચાં, લીમડો અને હળદર નાખી તરત દાળ નાખી દો.. જરૂર મુજબ પાણી ઉમેરી બધો મસાલો ઉમેરો... લાલ મરચું, મીઠું, કોકમ, ધાણાજીરું, ગોળ, ખાંડ નાખી બરોબર હલાવી.. 10 મિનિટ ધીમા તાપે થવા દો.. પછી કોથમીર ઉમેરી દો છેલ્લે

  5. 5

    તૈયાર છે દૂધી ચણા ની દાળ

    દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anil Dalal
Anil Dalal @Anildalal
પર May 05, 2022 11:01

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 21, 2022 05:24
👌👌Shandar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફુદીના ની ક્યુબ (Pudina Cubes Recipe In Gujarati)
  2. કાચી કેરી ના આંબોળીયા (Kachi Keri Amboliya Recipe In Gujarati)
  3. ધાણા મેથી નો પાઉડર (Dhana Methi Powder Recipe In Gujarati)
  4. ઇદડા
  5. કેરી ગુંદાનું ખાટું અથાણું (Mango Gunda Pickle Recipe In Gujarati)
  1. તરબૂચ આઈસ કેન્ડી
  2. સાબુદાણા બટાકા ના ઘુચરા (Sabudana Potato Ghuchra Recipe In Gujarati)
  3. ધાણા મેથી નો પાઉડર (Dhana Methi Powder Recipe In Gujarati)
  4. ઇદડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206977
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close