કાઠિયાવાડી ખાટીમીઠી દાળ ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ કુકર મા દાળ બાફી લેવી મીઠું ઉમેરી ને.
- 2
દાળ ચડે તયા સુધીમા આપડે ઢૉકડી બનાવવા લોટ બાધીલેવૉ.
ઘવુ નૉ ને ચણા નૉ લોટ લઈ તેમા હળદર, મીઠું, લાલ મરચું તેલ ઉમેરી પાણી થી લોટ બાધી લેવા. - 3
હવે રૉટલી વણયે તેમ વણી ને ચૉરસ નાના કાપા પાડી લેવા
- 4
હવૈ દાળ વધાર કરી લયે તેલ ગરમ મુકી તેમા રાઈ જીરુ મીઠાલીમડા ના પાન ઊમેરી ટામેટું ને મરચુ ને તેમા બાફેલી દાળ ઉમેરવી.
- 5
દાળ મા મીઠું, લીંબુ, ખાંડ ઉમેરી ને ઊકળવા દવુ પછી તેમા ઢૉકડી નાખવી તેને 15મીનીટ ચડવા દહીં ને ઉપર થી ધાણા છાટી દયા તૈયાર છે કાઠિયાવાડી ખાટીમીઠી દાળ ઢૉકડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210927















ટિપ્પણીઓ