રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ધોઈ લો. દસ્તા વડે ફોડી લો. ચપ્પુ મીઠાં વાળું કરી ઠળિયા કાઢી લો.
- 2
શીંગ દાણા શેકી લો. અદ્યકચરા વાટી લો તલ શેકી અદ્યકચરા વાટી લો. ગાંઠિયા પણ વાટી લો લીલા મરચાં ની પેસ્ટ કરો. એમાં બધા મસાલા એને એક ચમચી તેલ નાખી મિક્સ karon
- 3
તૈયાર કરેલો મસાલો ભરી લો. સ્ટીમ થી 10 મિનિટ બાફી લો.
- 4
એક કડાઈ માં તેલ મુકો. વધેલો મસાલો નાખો. બાફેલા ગુંદા દહીં એને થોડું પાણી નાખી મિક્સ કરો. તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ગુંદા નું શાક
#SVCગુંદા ઉનાળા માં ભરપૂર મળે છે એટલે જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ અને એન્ટી એક્સડિસેન્ટ થી ભરપૂર છે અને હેલ્થી છે. ગુંદા માંથી અથાણું, શાક વગેરે બને છે. Arpita Shah -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB week2 પંજાબી જેવું ટેસ્ટી, મજેદાર શાક છે. આવું તમે ક્યારે નહિ બનાવ્યું હોય કે ખાધો હોય એક વાર જરૂર થી બનાવજો ખાજો ને ખવડાવજો ને જણાવજો કેવો છે. Varsha Monani -
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદાનું ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
-
-
-
ગુંદા નું ગ્રેવી વાળું શાક (Gunda Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા એ આપણા શરીર ને તાકતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને "ભારતીય ચેરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંદા નું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતી માં તેને "ગુંદા" કહેવાય છે અને હિન્દી માં તેને "લસોડા" કહેવાય છે. ગુંદા કેલ્સિયમ અને ફૉસ્ફરસ થી ભરપુર હોય છે. ગુંદા ના સેવન થી હાડકા તો મજબૂત બને છે. પરંતુ મગજ નો વિકાસ પણ થાય છે અને શરીર માં લોહી ની ઊણપ પણ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે પરંતુ પાકા ગુંદા પણ એટલા જ મીઠા હોય છે. આજે મેં ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. જે રેસ્ટોરન્ટ ના પંજાબી શાક ને પણ ભુલાવી દે તેવું આ દેસી શાક એકદમ ચટાકેદાર ને મસાલેદાર શાહી રીતથી બનાવામાં આવ્યું છે. આ ગુંદા નું શાક મસાલા ભર્યા વિના નું આખા ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે..જે ગુંદા ના ભરેલા શાક જેવું જ બન્યું છે. Daxa Parmar -
ભરેલા ગુંદા
#લંચ રેસિપીભરેલા ગું દા એ શાક અને અથાણાં ,બંને માં ચાલી જાય છે. ઉનાળા માં ભરપૂર મળતાં ગુંદા બારમાસી અથાણાં માં તો જરૂરી છે સાથે સાથે તાજા અથાણાં-શાક માં પણ વપરાય છે. Deepa Rupani -
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણાંઆ શાક સરસ લાગે છે. Arpita Shah -
ગુંદા નું ખાટું અથાણું
#MDC#RB5 ગુંદા નું અથાણું મારાં મમ્મી ખૂબ સરસ બનાવે છે અને મને પણ બનાવતાં શીખવાડ્યું અમારા ઘર માં બધાં ને ભાવે છે Bhavna C. Desai -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક
#ભરેલી #પોસ્ટ2#VNસામાન્ય રીતે આપણે ગુંદા નું અથાણું બનાવીએ છીએ. Aaje મેં એ ગુંદા ને ભરી ને એનું શાક બનાવ્યું છે. કચ્છ માં આ ભરેલા ગુંદા બઉ બનાવવામાં આવે છે. જે સ્વાદ માં ખુબ જ સ્રરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
ભરેલા ગુંદા નું કાઠિયાવાડી શાક (Bharela Gunda Kathiyawadi Shak Recipe In Gujarati)
#ગુંદા એક આવું શાક છે જે લગભગ ઉનાળા માં મળે છે. તેના ખુબ જ ફાયદા છે. જેમ કે તેમાં થી આર્યન, કેલ્શિયમ ફોસ્ફરસ વગેરે મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર છે. Arpita Shah -
તુંરિયા નું ગ્રેવી વાળું શાક
#કાંદાલસણ#એપ્રિલ#goldenapron3#વીક12#હેલ્થડે આ જે કાયક અલગ સબ્જી ખાવાનું મન થયું તો બાજરા ના રોટલા સાથે તુંરિયા સાક ચોરી ની ખાવા ની કાયક અલગ મજા છે .bijal
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210868
ટિપ્પણીઓ (3)